Cli
somialie aa shu kahi didhu

સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે કર્યો મોટો ખુલાસો અને એ પણ કબૂલ્યું કે સ્ટાર્સ નશો કેવી રીતે કરે છે…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાનની એક્સ ગ્લફ્રેન્ડએ કબૂલાત કરી છે કે હા મેં નશો કર્યો છે અને આ અભિનેત્રીએ એવો પણ સામનો કર્યો છે કે જ્યારે તેણી 15 વર્ષની હતી ત્યારે તેણે અન્ય મોટી અભિનેત્રીઓ સાથે નશો કર્યો હતો આ અભિનેત્રીએ સલમાનખાન સાથે માત્ર તેમની ફિલ્મમાં જ કામ કર્યું ન હતું પણ પાંચ વર્ષ સુધી તે સલમાન ખાન સાથે સંબંધમાં હતી અને ખાન પરિવાર સાથે તેના સારા સંબંધો છે.

આ અભિનેત્રી અન્ય કોઈ નહીં પણ સોમી અલી છે અને આજે સોમીઅલીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આર્યન ખાનના કેસ પર પ્રતિક્રિયા આપી છે અને તેણે આર્યન ખાનનો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે પાવડર કરવું એ કોઈ ખોટી બાબત નથી અથવા તે કોઈ મોટી વાત નથી વિશ્વભરમાં દરેક ખૂણે દરેક જગ્યાએ કરવામાં આવે છે અને તેથી આ બાળકોને કોઈ ચોક્કસ કારણ વગર નિશાન બનાવવામાં આવે છે અને તેના બદલે ન્યાય વ્યવસ્થાએ બ!ળા!ત્કારીઓ અને ગુનેગારોને નિશાન બનાવવું જોઈએ.

તે સિવાય સોમી અલીએ પોતાના માટે વાત કરી છે કે મને કહો કે આજ સુધી કોણે પાવડર નથી કર્યું તે મેં જાતે જ કર્યું છે 15 વર્ષની નાની ઉંમરે અને મને આંદોલન ફિલ્મના શૂટિંગ દરમિયાન પાવડર પણ કરવું પડ્યું હતું અને દિવ્યા ભારતીની મુખ્ય અભિનેત્રી ફિલ્મ પણ મારી સાથે હતી અને તેણે પણ આ પાવડર મારી સાથે લીધો હતો તો સોમી અલીએ જાહેર કર્યું છે કે દિવ્યા ભારતી અને સોમી અલીએ સાથે મળીને પાવડર કર્યો છે.

આંદોલન ફિલ્મ 1995માં આવી હતી અને ગોવિંદા આ ફિલ્મમાં હીરો હતા અને શરૂઆતમાં દિવ્યા ભારતી પણ આ ફિલ્મનો ભાગ હતી પરંતુ દિવ્યા ભારતીના અવસાન પછી તેની જગ્યાએ મમતા કુલકર્ણીને સાઇન કરવામાં આવી હતી એટલું જ નહીં પણ સોમી અલીએ પાવડર સંબંધિત સમસ્યાઓ વિશે પણ પોસ્ટ કર્યું છે કે 1971થી આપણે પાવડરની સમસ્યાઓ સામે લડી રહ્યા છીએ.

પરંતુ તેમ છતાં કોઈ પણ યુએસમાં પાવડર ખરીદવા માંગે છે તો તે તેને ખૂબ જ સરળતાથી સ્વીકારી શકે છે તેથી તે કહેવા માંગતી હતી કે પાવડર ખૂબ સામાન્ય વસ્તુ છે અને તેમાંથી આટલી મોટી ડીલ બનાવવાની જરૂર નથી લો હવે આ અભિનેત્રીઑ પાવડરને લીગલ જાહેર કરીને રહેશે એવું લાગે છે હવે ગુજરાતની જનતાનો વારો છો તમારું શું કહેવું છે આ અભિનેત્રી અને તેના વિચારોના સંદર્ભમાં તમારો અભિપ્રાયને અમે જરૂરથી મન આપીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *