ગુજરાતમાં પોપટભાઈ આહીર ની ગરીબ નિરાધાર વૃદ્ધ અસહાય માનસિક અસ્વસ્થ પ્રત્યેની લાગણીઓ જગ જાહેર છે તેઓની ટીમ ઘણા બધા લોકોની મદદ કરતી આવી છે તેઓ જે ટ્રસ્ટ ચલાવી રહ્યા છે તેમાં જરૂરિયાત મંદ લોકોને ખૂબ મદદ આપવામાં આવે છે તાજેતરમાં એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જેમાં એક વિધવા સ્ત્રી પોતાના બે બાળકોને પાટા બાંધીને મજૂરી કરીને ગુજરાન કરતી જોવામાં આવેછે આ મહિલા સાથેની પોપટભાઈ આહીર ની ટીમ ની વાતચીત દરમિયાન એવું જાણવા મળ્યું હતુંકે આ મહિલા ના પતિ કે!ન્સ રની બીમારીથી પીડીત હતા તેઓની સારવાર બે વાર કરાવી પરંતુ એનાથી.
કોઈ ફરક ના પડ્યો પેરાલી સીસના હુ!મલા દરમિયાન નાની ઉંમરે એમનું દેહાંત થયું અંદાજિત દસ વર્ષની દીકરીઓને પાંચ વર્ષના દીકરાને છોડીને બાપ ચાલ્યો ગયો ત્યારબાદ આ મહિલા ઇન્ટરવ્યૂમાં આંખમાં ચોધાર આંસુ લઈને રડતી જણાય છે અને કહેછે આ દરમિયાન અમારી જમીન પણ વેચાઈ ગઈ ઘરમાં જે કંઈ પણ હતું.
તે ચાર લાખ જેટલો ખર્ચ એમની પાછળ અમે કર્યો પરંતુ એમને છોડીને ચાલ્યા ગયા આજે મારી પાસે ગુજરાત હેતુ કાંઈ જ બચ્યું નથી આ વાત સાંભળતા પોપટભાઈ આહીર ની ટીમ પણ રડી પડી અને એમને શહેરમાંથી સિલાઈ મશીન લેવડાવ્યું આ સિલાઈ મશીનના દાતા નિસાતં ભાઈ મોદીએ.
જણાવ્યું હતું એમને નિરાધાર મહિલા ને પોતાની આજીવિકા માટે આ મશીન ડોનેટ કર્યું હતું મહિલા આશીર્વાદ આપતા રડી પડે છે અને કહે છેકે મારા પતિનું પણ મૃત્યુ થયું સાથે મારા સાસુ સસરા કે ઘરમાં કોઈ પુરુષ નથી આ વચ્ચે હું મારા બાળકોને જેમ તેમ કરીને ભણાવી રહી છું વાર તહેવારના દિવસે પણ પાણી.
પીને સૂઈ સૂઈ જતા બાળકો ક્યારેય મારી પાસે જીદ નથી કરતા આજે મને મદદ કરનાર આપ બધાને ભગવાન કાયમ સુખી રાખે એવી મારી પ્રાર્થના છે વાંચક મિત્રો જો આપને પોપટભાઈ આહીર ની ટીમની સાચી સેવા પસંદ આવતી હોય તો આ આર્ટિકલ ને શેર જરૂર કરજો અને લાઈક કોમેન્ટ થકી આપનું મંતવ્ય જરૂર જણાવજો.