ભારતીય ટેનીસ ખિલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોયેબ મલીકે 12 એપ્રીલ 2010 માં લગ્ન કર્યા હતા ત્યાર બાદ ભારતીય ટેનીસ માંથી નિવૃતી લ ઈ મિર્ઝા પાકીસ્તાન ચાલી ગઈ હતી હવે એવી ખબરો સામે આવી રહી છે કે રાનીયા અને શોયેબ ના સંબંધો બગડ્યા છે એવી વાત સામે આવી છે કે સાનીયા અને શોયેબ ના.
સંબંધો બગાડનાર પાકિસ્તાની અભિનેત્રી આયેશા હુમાર છે આયેશા હુમાર સાથે શોયેબ મલિકે એક પાકિસ્તાની મેગેઝીન માટે એક ફોટોશૂટ કરાવ્યું હતુ જે ફોટોશુટમા આયેશાની બોલ્ડ અદાઓ સાથે શોયેબ સાથે રોમેન્ટિક અંદાજમા પુલ માં રોમાન્સ કરતી પણ તસવીરો સામેલ હતી એ સમયે એક યુઝરની કોમેન્ટ દરમિયાન.
આયેશા હુમાર ને શોયેબ સાથે નિકાહ કરવાની વાત કરતા આયેશાએ પ્રતિક્રિયા પણ આપી હતી આયેશાએ જણાવ્યું હતું કે શોયેબ સાથે તેમનો એક સુદંર સંબંધ છે અમે એકબીજાની ખૂબ ઈજ્જત કરીએ છીએ અને એવા પણ સંબંધો દુનિયામાં હોય છે જોકે તેમને લગ્નની વાતને નકારી હતી અને.
કહ્યું હતું કે હાલ લગ્નનો કોઈ ઇરાદો નથી કારણ કે તે પહેલાથી જ પરણી જ છે સાનિયા મિર્ઝા સાથે તેમને લગ્ન કરેલા છે હું સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની ખૂબ ઈજ્જત કરું છું શોયેબ મલિક મારા ખુબ સારા મિત્ર છે અને તેમની હું હંમેશા ચિંતા કરું છું આ તેમણે એ સમયે જાહેર વાત કરી હતી પરંતુ.
મિડીયા રીપોર્ટ અનુસાર શોયેબ મલીક આયેશા ની સાથે ઘણી વાર સ્પોટ થાય છે અને આ દરમિયાન સાનીયા મિર્ઝા સાથેના એમના સંબંધો પણ બગડ્યા છે પરંતુ હજુ સાનીયા મિર્ઝા કે શોયેબ મલીક નું ઓફીસીયલ નિવેદન સામે આવ્યું નથી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.