બોલીવુડના મશહૂર એક્ટર શાહરુખ ખાન અત્યારે સ્પેનમાં પઠાણ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે એમની ફિલ્મને લઈને ફેન્સ પણ ઉતાવળા છે જણાવી દઈએ શાહરુખની ફિલ્મ પઠાણના શૂટિંગની કેટલીક તસ્વીર વાઇરલ થઈ રહી છે જેમાં શાહરુખ એમની કો સ્ટાર સાથે ફિલ્મનું શૂટિંગ કરતા જોવા મળી રહ્યા છે.
વાઇરલ તસ્વીરમાં શાહરુખ એક તસ્વીરમાં શર્ટ વગરના ઉઘાડા જોવા મળી રહ્યા છે લીલા કલરનું ટ્રાઉઝર અને ખુલ્લા વાળમાં શાહરુખ ખુબજ સુંદર જોવા મળ્યા અહીં વાઇરલ તસ્વીરને જોઈને કહી શકાય કે શાહરૂખે પઠાણ ફિલ્મના શૂટિંગ માટે ખુબજ પરસેવો પાડેલ છે કારણ ફોટોમાં એમની દમદાર બોડી જોવા મળી રહી છે.
અહીં શાહરુખ શિવાય ફિલ્મના સેટ પર દીપિકા પાદુકોણ પણ જોવા મળી જેમાં દીપિકા લાલા કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે સાથે અન્ય કેટલીક ડાન્સર પણ અહીં ઉભેલ જોવા મળી રહી છે શાહરુખની વાઇરલ તસ્વીર જોતાજ ફેન્સ ફિલ્મ જોવા માટે બહુ ઉત્સુક હોય એવી કોમેંટ જોવા મળી હતી મિત્રો તમે શું કહેશો પઠાણ ફિલ્મ વિશે.