પોતાના કરિયરમાં માટે એક ફિલ્મ કરનાર હર્ષાલી મલ્હોત્રાને ભારત રત્ન ડોક્ટર આંબેડકર રત્નથી સન્માનિત કરીછે આ એવોર્ડ કોઈ જેવા તેવા માણસ નહીં પરંતુ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંગ કોસ્યારીએ આપ્યો છે હર્ષાલીએ સાત વર્ષ પહેલા બજરંગી ભાઈજાણ ફિલ્મમમાં મુન્નીનો રોલ નિભાવ્યો હતો.
અને એ ફિલ્મમાં એમનો એકપણ ડાયલોગ ન હતો ભારત રત્ન એવોર્ડ છેલ્લા બાર વર્ષથી આયોજિત કરવામાં આવી રહ્યો છે અને આ એવોર્ડ ભારતીય સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવે છે અને આને કોઈ માણસ એમજ ઉપાડીને નથી આપી દેતું બાયકાયદા પુરી બેઠક બેસીને.
એ નિર્ણય લેછે કોને કેમ આપવો છે હકીકતમાં વગર ડાયલોગ બોલ્યે હર્ષાલીને પાંચ એવોર્ડ આપવામાં આવ્યા છે જેમાં ઝી સીને એવોર્ડથી લઈને સ્ટાર ગિલ એવોર્ડ સુધી સામેલ છે અહીં કેટલાય લોકો હર્ષાલીને એવોર્ડ દેવા પર સવાલ ઉઠાવી રહ્યા છે એમનું કહેવુંછે આ એવોર્ડ એવા લોકોને આપવો હતો જેઓ વર્ષોથી.
ફિલ્મોમાં કામ કરી રહ્યા છે હર્ષાલીએ આ એવોર્ડ સલમાન ખાન અને પુરી બજરંગી ભાઈજાન ટીમને સમર્પિત કર્યો છે અત્યારે હર્ષાલી 13 વર્ષની છે અને તે અત્યારે પોતાનું શિક્ષણ પૂરું કરી રહી છે અને જયારે સમય હોય છે ત્યારે તે ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ બનાવે છે અમારી તફથી હર્ષાલીને આ એવોર્ડ માટે ખુબ શુભેચ્છઓ.