Cli

મોબાઈલ ખરીદયાની એટલી ખુશી કે આ ભાઈએ ડીજે બગી સાથે આખા ગામમાં કાઢ્યું વરઘોડું…

Ajab-Gajab Breaking

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક ચા વેચવાવાળા ભાઈએ નવો એન્ડ્રોઇડ મોબાઈલ લીધો તેની ખુશીમાં બેન્ડ વાજા લઈને ઘરે પચૉચ્યો હતો રસ્તામાં જોનારા લોકો હેરાન રહી ગયા આ ભાઈ જશ્ન કઈ ખુશીમાં મનાવે છે જણાવી દઈએ મધ્યપ્રદેશમાં શિવપુરી જિલ્લામાંથી એક રોમાંચક ખબર સામે આવી રહી છે.

તમે જોયું હશે અત્યાર સુધી લગ્ન સમારોહમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઢોલ વાજા ભાંગડા બગી આતશબાજી અને રમવું આનંદ લેતા લોકોને જોયા હશે અથવા કોઈ અન્ય પ્રસંગોમાં તમે આવી આતશબાજી જોઈ હશે પરંતુ મધ્યપ્રદેશના શિવપુરીમાં મુરાઇ ચાવાળાએ બબાલ મચાવી દીધી છે.

તેણે મોબાઈલ ખરીદ્યો તો એવો જશ્ન મનાવ્યો કે જાણે કોઈ લગ્ન હોય મુરારી ચાવાળાએ બજારમાંથી 12500 રૂપિયામાં નવો એન્ડ્રોઇડ મોબાઈલ ખરીદ્યો હતો જેને મુરારી ઘરે બેન્ડવાજા અને બગીમાં બેસી આતશબાજી સાથે પોતાના ઘરે નાચતા રમતા પહોંચ્યો હતો જોઈને લોકો પણ વિચારમાં પડી ગયા હતા.

મુરારીએ જણાવ્યું હતું એક વર્ષથી પોતાની પુત્રી મોબાઈલ લાવવાનું ખેતી હતી તેના ભણતર માટે મોબાઈલ જરૂરી હતો એટલા માટે જયારે મેં મારી ચા વેચીને કમાણી માંથી નવો મોબાઈલ ખરીદ્યો તો મને ખુશી હતી અને આ દીવસ મારી પુત્રી માટે ખાશ હતો એટલા માટે મેં આતશબાજી સાથે મારી ખુશી મનાવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *