અલ્લુ અર્જુન પુષ્પા ફિલ્મમાં ડાન્સ નંબર વન કરીને ભારતીય સિનેમાઘરોમાં ધૂમ મચાવનાર સાઉથ ફિલ્મની એક્ટર સામંથા રૂથ પ્રભુએ હાલમાં કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે અને આ તસ્વીર એક ખાસ ફોટોશૂટ માટે કરાવી છે પરંતુ અહીં આ તસ્વીરમાં.
લોકોનું ધ્યાન એક્ટરના પૂર્વ પતિ નાગા ચૈતન્યના ટેટુ પર ગયું પરંતુ તે ગાયબ હતું અહીં જોવા મળ્યું કે સામંથા એ ટેટુ હટાવી ચુકી છે અથવા તે ખુબસુરતીથી સંતાડી દીધું હોઈ શકે એક્ટર સામંથાની આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ફેન્સ તને પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
જણાવી દઈએ સામંથાએ થોડા સમય પહેલા પતિ નાગા ચૈતન્યથી છુટાછેડા લીધા લગ્ન દરમિયાન સામંથાએ ડાબા હાથે કોણીની નીચે પતિના નામનુ ટેટુ દોરાવ્યું હતું પરંતુ અહીં સામે આવેલ તસ્વીરમાં એ ટેટુ ન જોવા મળ્યું સામંથાની આ તસ્વીરને ફેન્સ ખુબજ પ્રેમ આપી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.