આજે આપણે કેજીએફ ચેપ્ટર 2ની ફિલ્મની વાત કરવાના છીએ તેમને ફિલ્મ બધી જગ્યાએ ખુબ જ પ્રચલિત છે અને સૌ કોઈ તેમના આવનારી ફિલ્મની વાટ જોઈ રહ્યા છે તેમની ફિલ્મનું ટ્રેલર થોડા વખત પહેલા આવ્યું હતું અને તે જોઈને લોકો ખૂબ જ ખુશ થયા અને ત્યારથી વાટ જોઈ રહ્યા છે તે ફિલ્મના આવવાની તે ફિલ્મની રિલીઝ તારીખ આગળ વધતી જાય છે જેથી લોકો નિરાશ થઈ રહ્યા છે કોઈ તેમને કહી રહ્યા છે કે ક્યારે તે રિલીઝ થવાની છે આજે તમને અમે જણાવવાના છીએ કે કયા કયા બોલીવુડ કલાકર આ ફિલ્મની આવવાની વાટ જોઈ રહ્યા છે.
નંબર એક પર છે સની દેઓલ તે એ ફિલ્મની ખૂબ જ વાટ જોઈ રહ્યા છે અને તે ફિલ્મના ખૂબ જ શોખીન છે અને તે ઘણા વખતથી આ ફિલ્મની વાટ જોઈ રહ્યા છે પરંતુ આ ફિલ્મની રિલીઝ તારીખ આગળ જ વધતી જાય છે જેથી સની દેઓલ દુઃખી થયાં છે અને ફિલ્મની આવવાની વાટ જોઈ રહ્યાં છે.
હવે વાત કરીએ સલમાન ખાનની તેમણે પણ આ ફિલ્મની રિલીઝ તારીખ ઉપર સવાલ કર્યો હતો તે ઘણા વખતથી વાટ જોઈ રહ્યા હતા પરંતુ તારીખ આગળ જ વધતી જાય છે જેથી તેમણે કહ્યું હતું કે ભલે આ ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે પરંતુ આ ફિલ્મ આવવાની નથી એવું લાગે છે.
હવે વાત કરીએ અક્ષય કુમારની જેને લોકો ખેલાડી કુમાર કહે છે તે પણ આ મુવીની ખૂબ જ વાર જોઈ રહ્યા છે તેમણે હમણાં બેલ બોટમ, નામની ફિલ્મ કરી હતી અને તે આગળ પણ ઘણા પ્રોજેક્ટ હાથમાં લઈને રાખ્યા છે જે આપણને જલ્દી જોવા મળશે તેમણે કહ્યું હતું કે મારી અડધી ફિલ્મો આવી ગઈ છે અને હજી બીજી ફિલ્મો આવી જશે પરંતુ ખબર નહીં કે જી એફ ક્યારે આવવાની છે બધા દર્શકો તે ફિલ્મની વાટ જોઈ રહ્યા છે.
શાહરુખ ખાન પણ આ લિસ્ટમાં આવે છે તે પણ આ ફિલ્મની ખૂબ જ વાટ જોઈ રહ્યા છે તેમણે કહ્યું કે દર્શકો ખૂબ જ વાટ જોઈ રહ્યા છે એટલે આ ફિલ્મ કંઈક સારી જ હશે પરંતુ ફિલ્મ રિલીઝ તારીખ ખૂબ જ આગળ વધતી જઈ રહી છે જેથી દર્શકો નિરાશ થઈ રહ્યા છે પરંતુ મારા તરફથી તો બંને છે કે તે ફિલ્મ રિલીઝ થઈ પણ શકે છે અને ફિલ્મ રિલીઝ ન પણ થઈ શકે છે.
હવે વાત કરીએ અજય દેવગન ની હાલમાં જ અજય દેવગણની ફિલ્મ રિલીઝ થઈ હતી જેને લોકોએ ખૂબ જ વખાણી હતી અને તેમણે કેજીએફ માટે વાત કરતાં કહ્યું કે તે ફિલ્મ ખુબ જ સરસ હશે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી નાખશે તે દરેક ફિલ્મના રેકોર્ડ તોડી નાખશે હવે લિસ્ટમાં એક બચેલા નામની વાત કરીએ તો તે છે મિથુન ચક્રવર્તી તેમણે આ ફિલ્મનું ટ્રેલર જોયો હતો અને ત્યારે તેમણે કહ્યું કે મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અનુભવ કહે છે કે તે ફિલ્મ ક્યારે પણ રિલીઝ થાય તે એટલું કમાણી નઈ કરી શકે.