Cli
સગા ભાઈએ ગર્ભવતી બહેને ગ!ળું દબાવી મો તને ઘાટ ઉતારી, બહેને પ્રેમ લગ્ન કર્યા એ ખટકતા હતા, એક દિવસ રાત્રે...

સગા ભાઈએ ગર્ભવતી બહેને ગ!ળું દબાવી મો તને ઘાટ ઉતારી, બહેને પ્રેમ લગ્ન કર્યા એ ખટકતા હતા, એક દિવસ રાત્રે…

Breaking

દેશભરમાંથી પ્રેમસંબંધો લઈને ઘણા ગુનાખોરી ના બનાવ સામે આવતા રહે છે એવો જ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાંથી પ્રેમ સંબંધો ના કરુણ અંજામ નો દુઃખદ બનાવ સામે આવ્યો છે વૈજાપુર ના ગોયેગામ કિર્તી મોટે નામની 19 વર્ષીય યુવતી કોજેલમા અવિનાશ થોરે નામના યુવકના પ્રેમ માં પડી બંનેના પ્રેમ સંબંધો બહાર આવ્યા.

સામાજિક પ્રતિષ્ઠા અને આર્થિક સ્થિતિ વચ્ચે સામ્યતા ના હોવાના કારણે કીર્તિ મોટે ના પરિવારજનો આ સંબંધોથી સહમત ના થયા
પરીવારજનો ની વિરુદ્ધ જઈને કિર્તી મોટે એ અવિનાશ સાથે લગ્ન કર્યા અવીનાશ ગોયગાંવથી ત્રણ કિલોમીટર દુર લાડગાંવ શિવરના એક ફાર્મ હાઉસ પર રહેતો હતો.

બંને ત્યાં રહેવા આવી ગયા આ દરમિયાન કિર્તી ગર્ભવતી બની કિર્તી ની માતા શોભા મોટે અને ભાઈ સંકેત મોટે એ ફોન કરીને બધું ભુલી તને અપનાવવા માંગીએ છીએ એમ જણાવી પોતાના ઘેર બોલાવી ઘેર આવતા રસોડામાં કિર્તી જતા પાછડ થી ધારદાર ચક્કાથી તેના ભાઈએ વાર કર્યો.

અને તેની માતાએ પણ સહયોગ આપ્યો કિર્તીનુ ગ!ળું ધ ડથી અલગ કરી નાખ્યું અને તેનો ભાઈ આ કપાયેલ માથા ને લઈ બહાર આવી સેલ્ફી લેતા વોટ્સએપ ગૃહોમાં પણ શેર કરી આ દરમિયાન તેનો પતિ અંવીનાશ પણ દોડી આવ્યો પરંતુ આરોપી ભાઈ પોલીસ સ્ટેશન પહોંચી જાતે આત્મસમર્પણ કર્યું.

પોલીસે આ ઘટના માં માતા શોભા મોટે અને ભાઈ સંકેત મોટે ની ધડપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે કિર્તી મોટે આ દરમિયાન ગર્ભવતી હતી અને અવિનાશ સાથે અલગ જ રહેતી હતી પરંતુ કિર્તીના પરીવારજનો રાજી નહોતા એમને ચાલ થી વિશ્ર્વાસ માં લઇ ઘેર બોલાવી નિર્દયતાથી આ કરુણ ઘટનાને અંજામ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *