બીજેપી નેતા નુંપૂર શર્માના કોમેંટ પર એટલા ભડકી ગયા કે એમણે આ મામલે સલમાન શાહરુખ અને આમિર ખાનને જ ઝઝૂમી નાખ્યા ગયા દિવસોમાં નૂપુર શાહે પેગંબર મોહમ્મ્દ સાહેબ પર આપતી જનક ટિપ્પણી કટી હતી જેને લઈને ભારત સહિત બીજા દેશોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અહીં આ મામલે કેટલાય એક્ટર નૂપુરની નિંદા કરી.
પરંતુ સલમાન શાહરુખ અને આમિર કંઈ ન કહ્યું હવે ત્રણે ખાનના મૌન પર નશરૂદીન શાહે સવાલ ઉભા કરી દીધા છે એનડીટીવી ને આપેલા ઈન્ટરવ્યુંમાં ત્રણે ખાન પર નિશાન સાધતા કહ્યું હું એમના માટે વાત નહીં કરી શકું તેઓ જે પોઝીઝનમમાં છે ત્યાં હું નથી મને લાગે છેકે કદાચ તેઓ વધારે ખતરો ઉઠાવી રહ્યા છે.
પરંતુ તેમ છતાં મને નથી ખબર પડતી તેઓ પોતાના જમીરને કંઈ રીતે સમજાવતા હશે પરંતુ મને લાગે છે તેઓ એવી સ્થિતિમાં છે ઘણુંબધું ખોઈ શકે છે નશરુદીને શાહરુખઆ પુત્ર આર્યન ખાન સફેદ પાવડર કેસનું ઉદાહરણ આપ્યું અને કહ્યું શાહરુખ સાથે જેવું થયું અને જે રીતે એમણે તેનો સમાનો કર્યો તે પ્રસંસા લાયક છે.
એ ઉત્પીડન શિવાય કંઈ ન હતું એમણે પોતાનું મોઢું બંદ રાખ્યું સોનુ સુદનાં ઘરે પણ દરોડો પાડવામાં આવ્યો જે પણ અવાજ ઉઠાવે છે તેને પરિણામ ભોગવવું પડે છે કદાચ આગળનો શિકારી હું હોવ મને નથી ખબર પરંતુ એમને કંઈ નહીં મળે નશરૂદીન ત્યાંજ ન રોકાયા એમણે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને કાલ્પનિક બતાવી દીઘી.