ટીવી ઇન્ડસ્ટ્રીઝ અભિનેતા અભિનવ શુક્લા નું સિદ્ધાર્થ શુક્લા નું ગુરુવારે નિધન થયું હતું જેને મુંબઈ ની જાણીતી કૂપર હોસ્પિટલ મા દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ ના જણાવ્યા અનુસાર હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવવા માં આવ્યું હતું. સિદ્ધાર્થ શુકલા બિગ બોસ-13 નો વિનર રહી ચુક્યો હતો જેનું અચાનક અંધારી વિદાય લેતા tv ઇન્ડસ્ટ્રીઝમાં શોક નો માહોલ છવાઈ ગયો છે.
ટીવી સિરિયલ ના ચાહકો માં સિદ્ધાર્થ શુકલા એ ખાસ જગ્યા બનાવી હતી જેની એક સિરિયલ બાલિકા વધુ ખાસ લોકપ્રિય બની હતી. જેમાં શિવ ની ભૂમિકા ભજવી હતી અભિનેતા સિદ્ધાર્થ શુક્લા ની નેટવર્થ સારી એવી હતી એક સાઈટના જણાવ્યા અનુસાર 2020 સુધીમાંસિધ્ધાર્થ શુકલા ની કુલ સંપતિ 11.25 કરોડ રૂપિયા આસપાસ હતી જે આ રકલ ટીવી અભનેતા માટે ઘણી મોટી હતી.
સિદ્ધાર્થ શુક્લા ની ખાસ કરીને કમાણી એના ટીવી શો અને એડ જાહેરાતો ની કમાણી હતી જે આવક માં થી ખાસ કરીને દાન કરવાનું પસંદ કરતો હતો ઘણી જગ્યાએ સિદ્ધાર્થ શુક્લા દાન કરતો હતો અને એને શાંત સ્વભાવ પણ હતો. એનું ઘર મુંબઈ મા હતું જે ઘર થોડા સમય પહેલા જ ખરીદવામાં આવ્યું હતું. તેની પાસે BMW X15 ગાડી હતી અને હાર્લી ડેવિડસન બાઇક પણ હતું તે ખાસ કરીને એક્ટર ગાડીઓનો શોખીન હતો
સિદ્ધાર્થ શુક્લા બીગબોસ- 13 જીત્યા પછી ખૂબ જ લોકપ્રિયતા ચાહકોમાં મેળવી હતી શુક્લા સાદુ જીવન જીવવાનું પસંદ કરતો હતો એના કારણે લોકોમાં ઘણી લોકપ્રિયતા હતી. બીગબોસ વખતે આખા દેશ માંથી તેને ઘણા વોટ મળ્યા હતાં. થોડા સમય પહેલા બ્રોકન બટ બ્યુટીફૂલ મા જોવા મળ્યો હતો આ સિરીઝ થી સિધ્ધાર્થ શુક્લા ના ઘણાં વખાણ થયા હતા. બિગ બોસ જીત્યા પસી આ એક્ટર ને અચાનક લોકપ્રિયતા મળી હતી જે તેના કરિયર ની ઉંડાન હતી