શહેનાઝ ગિલ અને બીકે શિવાનીનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં સામે આવ્યો છે વિડીઓમાં શહેનાઝ પોતાની પર્શનલ વાતો કરતી જોવા મળી હતી એક્ટરે ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો કે તેઓ સિદ્ધાર્થને કહેતી હતી કે બહુ પહેલાથી એમની જોડે વાત કરવાં માંગતી હતી પોપ્યુલર ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાએ અચાનક દુનનીયાને અલવિદા કરી દીધું.
એવામાં સિદ્ધાર્થની સૌથી નજીકની મિત્ર શહેનાઝ ગિલ પણ બહુ સમય સુધી શોકમાં રહી હતી સોસીયલ મીડિયામાં સામે આવેલા વિડીઓમાં શહેનાઝ ગિલ બીકે શિવાની જોડે પર્સનલ વાતો કરતા જોવા મળી રહી છે વીડિયોમાં શહેનાઝ સિદ્ધાર્થને યાદ કરીને કેટલીકે વાતો કરી હતી શહેનાઝએ કહ્યું મેં કેટલીયે વાર સિદ્ધાર્થને ક્યુ હતું બહેન શિવાનીથી મળવા ઇછું છું.
હું તેમને બહુ પસંદ કરું છુ તેઓ પણ મને હંમેશા કહેતા હતા મળીશું આપડે ચોક્કસ તેના બાદ આ બધૂ અચાનક થઈ ગયું શહનાઝ આગળ કહ્યું હું હમેશા વિચારતી હતી કંઈ રીતે એ આત્માએ મને એટલું જ્ઞાન આપ્યું કારણ કે તેના પહેલા હું લોકોને સમજી નતી શકતી હું બહુ માસુમ સ્વભાવની હતી જેમકે કોઈ પણ પર ભરોસો કરી લેતી હતી.
પરંતુ એમણે મને ઘણું બધું શીખવ્યું કે જિંદગીમાં શું હોય છે ભગવાને મને તેનાથી મળાવી પછી અમે મિત્રની જેમ રહ્યા ભગવાને મને સિદ્ધાર્થથી એટલા માટે મળાવી કારણ તેઓ મને જિંદગી વિશે બધું જણાવી શકે બે વર્ષોમાં મને ઘણું શીખવ્યું શહેનાઝ ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણી વાતો સિદ્ધાર્થને વિશે કરી હતી અને તેઓ ભાવુક થઈ ગઈ હતી.