પોતાના બૉયફ્રેંડથી બ્રેકઅપના સાત દિવસ બાદ આખરે શુસ્મિતા સેને પોતાનું મૌન તોડ્યું છે ખાસ કરીને સેલિબ્રિટી આવા મામલા પર શાંત રહે છે પરંતુ શુસ્મિતા સેને આના પર ખુલીને વાત કરી છે શુસ્મિતાએ સાફ સાફ જણાવ્યું તેના અને રોહમન સોલ વચ્ચે આખરે શું પ્રોબ્લેમ થયો હતો ઈ ટાઇમથી વાત કરતા શુસ્મિતાએ કહ્યું.
હું એક પબ્લિક ફિગર છું અને મારી સાથે રહેનાર શખ્સ પર લોકોની નજરો રહેછે તે શખ્સ એટલા માટે ત્યાં હોય છે કારણ કે આપણે તેને લઈને આવ્યા હોય છીએ નહી તે એની જિંદગી માટે સારું છેકે નહી તમારી તમે બધાની ફાઈલિંગ સાથે જોડાયેલ રહો અને વિચારો આ સબંધછે તો પછી આ ખોટું છે.
સંબંધને પૂરો કરીને જતું કરવું બધા માટે જરૂરી છે કારણ બંને આગળ વધી શકીએ સાચું બતાઉંતો હું આટલી ઉંમરે એ ડરામણી વસ્તુથી વિચારવા લાગુ તો એવું લાગે છે હકીકતમાં મેં મારી જિંગદી બરબાદ કરી દીધી છે શુસ્મિતાએ કહ્યું જયારે હું પ્રેમમાં હોવ છું ત્યારે પોતાના 100 ટકા આપું છું અને જયારે હું અલગ થવું છું.
ત્યારે 100 ટકા જ અલગ થાઉં છું દુનિયાને પ્રેમ જોવે જેમાં પહેલા થીજ ઘણી પ્રોબમેલ છે ઈશારામાં શુસ્મિતાએ એ જણાવવાની કોશીશું કરી છેકે રોહમન તેના સ્ટેજને પ્રેમકરતા હતા તેમનાથી નહીં જણાવી દઈએ રોહમન શુસ્મિતાનાં 11માં બૉયફ્રેંડ હતા માનવામાં આવી રહ્યું હતું કે બંને 2022 માં લગ્ન કરવાના હતા પરંતુ કિસ્તમતને કંઈક અલગ મંજુર હતું.