બોલીવુડ અભિનેત્રી શ્રિયા સરન તાજેતરમાં દ્રશ્યમ 2 ને લઈને ખુબ ચર્ચામાં છવાયેલી છે આ દિવસોમાં તે ફિલ્મ પ્રમોશનલ ઈવેન્ટ માં પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુક સાથે જોવા મળે છે તાજેતરમાં આવેલી ફિલ્મ દ્વસ્યમ 2 માં શ્રિયા સરનના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે તેનો અભિનય દર્શકોને ખુબ પસંદ આવ્યો છે.
પરંતુ અભિનેત્રી શ્રિયા તેના પતિને કેમેરા સામે લીપ કિસ કરવાથી ટ્રોલ થઈ રહી છે તાજેતરમાં અભિનેત્રી શ્રિયા સરન એરપોર્ટ પર તેના વિદેશી પતિ આન્દ્રેઈ કોશિવ સાથે સ્પોટ થઈ હતી આ દરમિયાન અભિનેત્રી શ્રિયાએ ગ્રીન ડીઝાઇનેડ ફ્રોક પહેરેલું હતુ.
લાઈમ મેકઅપ અને ઓપન હેરમાં તે ખુબ આકર્ષક લાગી રહી હતી આ દરમિયાન અભિનેત્રી શ્રિયાએ પોતાના પતિ સાથે મજાક મસ્તી કરતા એરપોર્ટ પર જ લીપ કિસ કરી હતી જે વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો આ વિડીઓ પર યુઝરો ભડકી ઉઠ્યા હતા અને શ્રિયાની આ હરકત ને ખુબ ટ્રોલ કરી રહ્યા હતા તેનો વિદેશી પતિ તેની.
સાથે જાહેરમાં જ મજાક મસ્તી કરી લીપ કિસ કરતો જોવા મળ્યો હતો તેના પર યુઝરો લખી રહ્યા હતા કે અહીંયા જ સુહાગરાત મનાવી લેશો કે શું તો ફિદા યુઝરે લખ્યું કે વિદેશી દેશીને લઈ જાય તો ભારતના યુવાનો ભુખે મરે તો એક અન્ય યુઝરે લખ્યું કે બોલિવૂડ કલાકારો ને શરમ નામની કોઈ ચીજ જ નથી તો ઘણા યુઝરે આ અભિનેત્રી ને વિદેશ ચાલી જવાન પણ કહ્યું હતું.