Cli
સાનીયા મિર્ઝા ના છૂટાછેડા ની ખબરો વચ્ચે શોયેબ મલિકની મોડેલ આયેસા ઉંમર સાથેની ફોટોએ મચાવી સનસની...

સાનીયા મિર્ઝા ના છૂટાછેડા ની ખબરો વચ્ચે શોયેબ મલિકની મોડેલ આયેસા ઉંમર સાથેની ફોટોએ મચાવી સનસની…

Bollywood/Entertainment Breaking

ભારતીય ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા જેને ભારતમાં ખૂબ જ માન સન્માન મળ્યું તેને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે 2010 માં હૈદરાબાદમાં લગ્ન કરી લીધા અને લાહોર ચાલી ગઈ 2018માં તેને એક દીકરાને જન્મ આપ્યો અને અચાનક તાજેતરમાં એવી ખબરો સામે આવી રહી છે કે સાનિયા મિર્ઝાનો તેના પતિ શોયેબ મલીક થી ઝગડો ચાલી રહ્યો છે.

અને આ ઝઘડો હવે તલાક સુધી પહોંચી ગયો છે થોડા સમય પહેલા જ સાનીયા મિર્ઝા એ ઈન્સ્ટ્રાગ્રામ માં એક સ્ટોરીમાં જણાવ્યું હતું કે ટુટેલા દિલ હવે અલ્લાહ ને શોધવા જશે આ વચ્ચે શોયેબ મલિક ના પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમર સાથેના 2021 ના ફોટોશુટ સાથે પાકિસ્તાન મિડીયા એમ જણાવી રહી હતી કે શોયેબના મલિક.

આયેશા ઉમર સાથેના સંબંધો થી સાનીયાનુ લગ્ન જીવન ટુટી રહ્યું છે તો આ વચ્ચે જ તાજેતરમાં જ શોયેબ મલીક અને આયેશા ઉમર ની બીજી ઘણી તસવીરો સામે આવી છે જેમાં એક ઈવેન્ટમા શોયેબ મલિક અને આયેશા બંને રોમેન્ટિક અંદાજમા જોવા મળે છે આ વચ્ચે સાનીયા મિર્ઝા એ પોતાનું ઘર છોડી દિધું છે.

તે શોયેબ મલીક થી દુર ચાલી ગઈ છે શોયેબ મલીકે સાનીયા મિર્ઝા ને છોડી દિધી છે તે આયેશા ઉમર ની બાંહો માં જોવા મળે છે આ વાતની પુષ્ટિ ઘણી પાકિસ્તાની મિડીયા ચેનલો એ પણ કરી લિધી છે સાનીયાએ પોતાની એક સ્ટોરી મા તાજેતરમાં તે જ્યારે ભારતમાં રહેતી એ સમયની ઘણી.

યાદોને તાજા કરીને ભારત પ્રત્યે પ્રેમ જતાવ્યો છે તેના ચહેરા પર પસ્તાવો જોવા મળી રહ્યો છે તેને પોતાના નિર્ણય પર અફસોસ થાય છે એ સમયે સુત્રો મુજબ તેના નિકાહ હૈદરાબાદ ના વ્યક્તિ સાથે નિર્ધારિત તેના અબ્બુ અમ્મી એ કર્યા હતા એ સમયે તેને શોયેબ મલિક સાથે પ્રેમ હોવાની વાત.

કરીને આ નિકાહ રોકાવ્યા હતા અને પોતાના માતાપિતા ને મનાવી ને પાકીસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કર્યા હતા હવે સાનીયા મિર્ઝા ને પસ્તાવો થાય છે પરંતુ હવે એ પસ્તાવા નો શું મતલબ વિતેલો સમય ક્યારેય પાછો આવતો નથી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *