રાજ કુંદ્રા સાથે ખરાબ ફિલ્મના કેસમાં સંડોવાયેલી શર્લિન ચોપડાએ હાલમાં શિલ્પા શેટ્ટીના પતિ રિપુ સુદન કુંદ્રા ઉર્ફે રાજ કુંદ્રા વિરુદ્ધ શોષણના મામલામાં ફરિયાદ નોંધાવી છે જે અરજીની કોપી શર્લિને મીડિયામાં બતાવી હતી જેનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે વાયરલ વીડિયોમાં શર્લિન ચોપડા એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું પણ હતું.
તેને રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટી અને શિલ્પાની બહેન શમિતા વિરુદ્ધ અરજી કરી છે આ અંગે વિગતો આપતા તેને જણાવ્યું કે તે 14એપ્રિલ ૨૦૨૧ના દિવસે જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવા આવી હતી જે બાદ 19એપ્રિલ ૨૦૨૧ના દિવસે રાજ કુંદ્રાએ તેના ઘરે આવી ધમકી આપી હતી અને ફરિયાદ પાછી લેવા કહ્યું હતું.
જેના કારણે શર્લિને ૨૦એપ્રિલ ૨૦૨૧ના દિવસે ડરીને ફરિયાદ પાછી પણ લીધી હતી પરતું હવે તેને ડર્યા વિના ફરિયાદ નોધવાંનું વિચાર્યું છે વીડિયોમાં શર્લિને ૨૭માર્ચનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે તે રાતે રાજ કુન્દ્રાએ તેનું શોષણ કર્યું હતું મિડીયા સાથેની વાતચીતમાં શર્લિને રાજ કુંદ્રા સાથેની તેની પહેલી મુલાકાત અને કઈ રીતે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી તેને પોતાની નવી એજન્સી જેએલસ્ટ્રીમ વિશે વાત કરતાં જણાવ્યું કે તેની પર જેએલસ્ટ્રીમ સાથે જોડાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.
શિલ્પા શેટ્ટીએ પોતે જ શર્લિનને કહ્યું હતું કે આ એક સારું પ્લેટફોર્મ છે જે બાદ શર્લિન જેએલસ્ટ્રીમ સાથે જોડાય છે અને વીડિયો પણ શેર કરે છે પરતું શર્લિનના કહેવા મુજબ તેને એક વીડિયોમાં ૧૬લાખ રૂપિયાની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે તેને મળ્યું નથી જો કે શર્લિને વીડિયોમાં જણાવ્યું છે કે તેને આ ફરિયાદ માત્ર પૈસા લેવા નહિ.
પરતું જે ધમકીઓ તેને આપવામાં આવી રહી છે તેને કારણે કરવી છે વધુમાં તેને જણાવ્યું કે તે રાજ સાથે કામ કરવા જ ન્હોતી માગતી કારણકે રાજ કુંદ્રા ધ શર્લિન ચોપડા એપમાં દગો કર્યો હતો શર્લિનના જણાવ્યા અનુસાર તેને આ કામ શિલ્પાના કહેવા પર કર્યું હતું શિલ્પાએ શર્લિનને કહ્યું હતું કે આ એક સારું પ્લેટફોર્મ છે.
શિલ્પાએ છેલ્લે મને મનાવવા માટે એટ્લે સુધી કહ્યું હતું કે અરે ગભરાઓ મત મેરા પતિ શક્તિ કપૂર નહીં હૈ વો એક સીધા સાદા આદમી હૈ આજ શબ્દો તેને પ્રેસ કોંફેરન્સ દરમિયાન પણ કહ્યા હતા આ જ કારણે વિવાદ થયો કે મેરા પતિ શક્તિ કપૂર નહીં હૈ આવો કેહેવાનો શું મતલબ નીકળે આજ સુધી આ વાત અંદરખાને હતી પણ હવે મીડિયામાં આવી ગયી છે હવે જોવાનું છે આગળ શું થાય છે.