સોનાક્ષી સિન્હાએ ગયા દિવસોમાં માલદીવની એક સાથે કેટલીયે તસ્વીર શેર કરી હતી એજ સિલસિલો ચાલુ રાખતા સોનાક્ષીએ ફરીથી બોલ્ડ તસ્વીર શેર કરીને ફેન્સને દીવાના કર્યા છે બધી તસ્વીરમાં સોનાક્ષીને ખુબજ પસંદ કરવામાં આવી રહી છે સોનાક્ષી સિન્હાની આ કાતિલ અદાઓને ફેન્સ ખુબજ પસંદ કરતા જોવા મળી રહ્યા છે.
સોનાક્ષીએ શેર કરેલ તસ્વીરમાં તેઓ મેકઅપ વગરજ જોવા મળી રહી છે અને તેનો આ લુક ઇન્ટરનેટમાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે એક તસ્વીરમાં જોવા મળી રહ્યું છેકે સોનાક્ષી દરિયા કિનારે વોક કરી રહી છે તેની આ ખુબસુરત તસ્વીર પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે અહીં શેર કરેલ તસ્વીરમાં સોનાક્ષી મસ્તીના.
મૂડમાં જોવા મળી હતી જણાવી દઈએ સોનાક્ષી સિન્હાએ રાઉડી રાઠોડ ફિલ્મથી બોલીવુડમાં જબરજસ્ત એન્ટ્રી મારી હતી તેના બાદ બેથી ત્રણ ફિલ્મો હિટ આપી પરંતુ તેના પછી થોડી ફિલ્મો ફ્લોપ જતા હવે લાંબા સમય બાદ સાઉથની ફિલ્મ હરિ હારા વીરા માલુ ફિલ્મમાં જોવા મળશે પરંતુ અત્યારે તેઓ માલદીવમાં મજા માણી રહી છે.