શ્રદ્ધા કપૂરને લઈને અત્યારે બહુ ચોંકાવનાર ખબર સામે આવી રહી છે શ્રદ્ધા કપૂરે પોતાના થનાર પતિ રોહન શ્રેષ્ઠાથી સબંધ તોડી દીધો છે એવી ખબર હતી કે આલિયા ભટ્ટ અને રણવીરની જેમ શ્રદ્ધા પણ પોતાના બોયફ્રેડથી લગ્ન કરવાની છે પરંતુ હવે એમનું આ સપનું ચકનાચૂર થઈ ગયું છે પિન્કવીલાની રિપોર્ટ.
મુજબ શ્રદ્ધા અને રોહને પોતાના સબંધ દૂર કરી લીધા છે રોહન અને શ્રદ્ધા છેલ્લા 4 વર્ષથી સંબંધમાં હતા ગયા દિવસોમાં જ રોહને શ્રદ્ધાનો બ્રાઇડલ ફોટોશૂટ પણ કર્યું હતું રોહન શ્રદ્ધાના પરિવાનિ પણ બહુ નજીક છે પરંતુ અચાનક એવો વળાંક આવ્યો કે બંનેનો સબંધ તૂટીને વૈખેરાઈ ગયો રિપોર્ટ મુજબ શ્રદ્ધાએ.
પોતાનો જન્મદિવસ ગોવામાં પરિવાર વાળા સાથે સેલીબ્રીટી કર્યો ત્યારે રોહન ફ્રી હોવા છતાં તેઓ જન્મદિવસમાં ન ગયા જાન્યુઆરી સુધી એકબીજાન બંને સંબંધમાં હતા પરંતુ ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં બંનેએ ચુપચાપ સબંધ તોડી દીધો રોહન આ સબંધ તૂટવાથી દુઃખી થઈ ગયા એમણે ખુદને ઘરમાં જ કેદ કરી લીધા છે.
જયારે શ્રદ્ધા કપૂર પણ સબંધ તૂટવાથી બહુ દુઃખી છે એટલે એમણે આ દુઃખમાંથી બહાર નીકળવા માટે ખૂદને કામમાં લગાવી દીધા છે શ્રદ્ધા અત્યારે રણવીર કપૂર સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે શ્રદ્ધાનો આ રીતે અચાનક સબંધ તૂટવાથી એમના ફેન્સ બહુ દુઃખી થયા છે મિત્રો તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવી શકો છો.