ભારતીય ટેલિવિઝન શોમાં ખૂબ જ પ્રસિદ્ધ અને વર્ષોથી ચાલી રહી ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મનોરંજન આજે દરેક ઘરમા લોકચાહના નો જાદુ ચલાવ્યો છે શોના દરેક કેરેક્ટર ઘર ઘર જાણીતા છે આસોમાં છેલ્લા 14 વર્ષથી અભિનય કરનાર શૈલેષ લોઢા જેવો તારક મહેતા નું.
પાત્ર ભજવતા હતા જેમણે અચાનક કોઈ કારણોસર શો છોડી દીધો હતો પરંતુ શોના પ્રોડ્યુસર આસિત મોદી નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફ્ર ને લાવતા શૈલેષ લોઢાએ પોતાનું મૌન તોડ્યું છે એમણે કહ્યું બોલીને ફરી જાયછે શો છોડવા બદલ હંમેશા અભિનેતાઓને જવાબદાર.
ઠહેરાવે છે જૂઠું બોલે છે અને શોમાં પણ ભેદભાવ રાખે છે પોતે મોટાપણું દાખવે છે ખોટું બોલીને પોતાની ભૂલ માટે બીજાને જવાબદાર ગણાવે છે આવા બધા આક્ષેપો એમને નવા તારક મહેતા પ્રથમ એપિસોડમાં જોતા જ શો ના પ્રોડ્યુસર આશિત મોદી પર એક કવિતા સ્વરૂપે લગાડ્યા હતા.
આસિક મોદી અને શૈલેષ લોઢાનો આ ઝ!ઘડો હવે સોશિયલ મીડિયા પર ઉતરી આવ્યો છે શૈલેષ લોઢા પોતાની શાયરીઓ થકી આસિત મોદીના ચહેરાને ઉઘાડો કરતા જાય છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી આ પહેલા પણ ઘણા બધા કલાકારો કોઈ કારણોસર છૂટા પડ્યા છે.
જેઓ આજે પણ શો પ્રત્યે લાગણીઓ ધરાવે છે પણ કાંઈ બોલતા નથી પરંતુ શૈલેષ લોઢા એમાંથી નથી એ અહીં જણાયછે આ શોમાં એક પછી એક નવા ચહેરાઓ સાથે આશિત મોદીનો આ બદલાવ દર્શકો પસંદ કરે છે કે નહીં હવે એ જોવું રહ્યું મિત્રો આ મામલે તમે શું કહેશો જણાવવા વિનંતી.