Cli
shailesh lodha cse

તારક મહેતા શો છોડ્યા બાદ શૈલેષ લોઢાને લઈ આવ્યા મોટાં સમાચાર, અસિત કુમાર મોદી વિરુધ્ધ શૈલેષ લોઢાંએ જીત્યો કેસ…

Breaking

હાલમાં તારક મહેતા સિરિયલમાં પોતાનો કિરદાર નિભાવી ચૂકેલા શૈલેષ લોઢાને લઇન મોટાં સમાચાર સામે આવી રહ્યા છે તારક મહેતા સિરિયલ છેલ્લા ગણા સમયથી ચર્ચામાં આવેલી છે જેમાં એક પછી એક કલાકારો આ શોને અલવિદા કહી રહ્યા છે.

કહેવામાં આવે છે કે છેલ્લા ગણા દશકથી આ શો પોતાની ખરાબ ખબરોના કારણ ચર્ચામાં રહ્યો છે આ શોમાં કામ કરતાં શૈલેષ લોઢાંએ શો ને અલવિદા કહી દીધા છે ત્યારે હાલમાં શૈલેષ લોઢાને લઈને ખૂબ જ મોટાં સમાચાર અમે આવી રહ્યા છે જેમાં તેઓ અસિત કુમાર મોદી વિરુધ્ધનો કેસ જીતી ગયા છે.

કહેવામાં આવે છે કે અસિત કુમાર મોદીએ શોને મેકર્સ સામે પોતાના પગારને લઈને કેસ દાખલ કર્યો હતો જે કેસ તેઓ જીતી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં બંને વચ્ચે સમજોતી થયા બાદ તેમને 1 કરોડ 5 લાખ 85 હજારનો ડિમાન્ડ ડ્રાફ્ટ ભૂગવવાનો ફેસલો કરવામાં આવ્યો છે.

કોર્ટે સાંભલાવેલ આ ફેસલમાં શૈલેષ લોઢાં ખૂબ જ ખુશ જોવ મળી રહ્યા છે તેમને પોતના આત્મ સમ્માન મણે એવું લાગે છે કે જાણે તેઓ કોઈ મોટી લડાઈ જીતી ગયા હોય શૈલેષ લોઢાનું કહેવું છે કે તે પોતના પાગર માંતે સહી કરવા માંતે તૈયાર થાય છે.

શૈલેષ લોઢાંનું માનવું છે કે આ કાર્ય માંતે કાનૂની લડાઈની પણ મદદ લેવામાં આવી છે કહેવામાં આવે છે કે આા મામલામાં શૈલેષ લોઢાંને કરીબ ત્રણ વર્ષના પૈસા ચૂકવવામાં આવ્યા નથી જેને લઈને હાલમાં આ બાબત આગળ વધી હતી.

તમને જણાવી દઈએ કે શૈલેષ લોઢાંએ કરીબ વર્ષ 2022 માં તારક મહેતા શોને અલવિદા કહી દીધું હતું જેમને આજે ચારે બાજુ ચર્ચા કરવામાં આવી રહી છે અને હાલમાં તારક મહેતા શો પોતાના અદાઈગીના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *