બોલીવુડ ફિલ્મ અભિનેતા શૈફ અલીખાન તાજેતરમાં પોતાની આવનારી ફિલ્મ આદી પુરુષના ટ્રેલરને લઈ ખુબ વિવાદોમાં ફસાયા હતા રામાયણ આધારિત આ ફિલ્મ માં શૈફ અલીખાન રાવણના પાત્રમાં અજીબ લુક સાથે જોવા મળ્યા હતા જેમાં તે પુષ્પક વિમાન ની જગ્યાએ ચામાચીડિયાં પર બેસીને લાંબી દાઢી સાથે મુઘલ રાજા તૈમુર અને.
તાલીબાની લુક સાથે જોવા મળ્યા હતા જેને જોઈને દર્શકો ચોકી ગયા હતા ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર રિલીઝ થતા લોકોએ આ ફિલ્મનું ખૂબ વિરોધ કર્યો હતો જેમાં ફિલ્મના પાત્રોમાં બોલીવુડ અભિનેતા શૈફ અલી ખાનનું રાવણનું પાત્ર ખૂબ વખોડ્યું હતું અને આ દરમિયાન શૈફ અલીખાન ને ટ્રોલ પણ કર્યા એ વચ્ચે ફરી શૈફ અલિખાન ટ્રોલરનો શિકાર બન્યા છે.
તાજેતરમાં બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પોતાની બહેન સબા અલી ખાન સાથે એક ઇવેન્ટ દરમિયાન સ્પોટ થયા હતા જેમાં સબા અલી ખાન જે એક જ્વેલરી ડિઝાઇનર છે તે પોતાના ભાઈ શૈફ અલીખાન સાથે આવેલી હતી આ દરમિયાન શૈફ અલીખાન બ્લેક પાર્ટી શુટમા જોવા મળ્યા તો સબા અલી ખાન સામાન્ય પંજાબી ડ્રેસ માં જોવા મળી હતી.
જ્યારે મિડીયા અને પેપરાજી એ બંનેની સાથે તસવીરો લેવાનો પ્રયત્ન કર્યો એ સમયે શૈફ અલીખાન દુર ભાગી રહ્યા હતા એમને ઘણી વાર પોતાની બહેન થી દુર જવાનો પ્રયાસ કર્યો મિડીયાની વિનંતીથી તેઓ સાથે તો ઉભા રહ્યા પરંતુ એમના ચહેરા પર ખુશી જોવા ના મળી એક ફોટો ક્લિક કરાવતા તે તરત જ દુર હટી ગયા તેમની.
બહન આ દરમિયાન હસીને પોતાના ભાઈ સાથે ઉભી રહેવા માટે આવી પરંતુ શૈફ અલીખાન ના ચહેરા પર કોઈ ખુશી ના જોવા મળી તે પોતાની બહેનને જ ઈગ્નોર કરતા જોવા મળ્યા હતા આ દરમીયાન તેમણે ઇવેન્ટ મા ઘણી વાર પોતાની બહેન થી દુર જતા જોવા માં આવ્યા આ વિડીયો સામે આવતા યુઝરો શૈફ અલીખાન ને ખુબ ટ્રોલ કરતા દેખાયા હતા.
એક યુઝરે લખ્યું કે આટલો બધો ઘમંડ પોતાની બહેનને જ ઈગ્નોર કરે છે તો લોકો સાથે કેવું વર્તન કરતો હશે તો બિજા યુઝરે લખ્યું કે આદી પુરુષ હીટ થઈ ગઈ હોત તો શું આ સુપરસ્ટાર કરેત તો એક અન્ય યુઝરે એની આ હરકત પર ટીકા કરતા લખ્યું છે પોતાની બહેન સાથે ઉભા રહેવામાં શું તકલીફ થાય છે શૈફ ને આવી બધી કમેન્ટ તેના આ વર્તન પર જોવા મળી.