તાજેતરમાં ઉત્તર પ્રદેશના અલીગઢ માંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં બ ળા!ત્કારનો આરોપ લગાડી દોઢ વર્ષ સુધી જેલમાં પુરાવી તે જ યુવક સાથે મા બાપની મરજી વિરુદ્ધ જઈને યુવતીએ લગ્ન કર્યા છે સમગ્ર ઘટના અનુસાર સાસની ગેટ પચંનગરી ની રહેવાશી ખુશી પાઠક પોતાના.
સાથે 2019 માં ભણતા યુવક વરુણ અગ્રવાલના પ્રેમમા પડી હતી આ દરમિયાન ખુશી ના માતા પિતા ને ખબર પડતા ખુશી ને દબાણ કરીને વરુણ પર રે!પ અને અપહરણ નો કેશ નોંધાવી વરુણને જેલમાં પુરાવી દિધો હતો દોઢ વર્ષ બાદ યુવતી ની ઉંમર 18 વર્ષની થઈ જતા તેને પોતાની ફરિયાદ પાછી ખેંચી અને.
પોતાના માતા પિતા વિરુદ્ધ દબાણની ફરિયાદ નોંધાવીને હનુમાન મંદિરમાં યુવક સાથે લગ્ન કરી અને લગ્નની નોંધણી કરાવી હતી સાથે વકીલ અને પોલીસ ની સહાયતા થી પરિવારજનો વિરુદ્ધ પોતાની ફરીયાદ નોંધાવી ને પ્રોટેક્શન ની માગંણી કરી હતી તેને પોતાની ફરિયાદમાં.
જણાવ્યું હતું કે હું એ સમયે 18 વર્ષની નહોતી સગીર હોવાના કારણે હું મારા પ્રેમી વરુ અગ્રવાલનો બચાવ કરી શકતી નહોતી પરંતુ તેના પર લાગેલા તમામ આરોપો ખોટા છે અને તે કેશ મારા માતા પિતા ના દબાણ થી નોંધાવ્યો છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી શરુ કરી છે.