Cli
કોઈ કોઈને આટલો પ્રેમ કેવી રીતે કરી શકે, શહેનાઝ ગીલે એવું કર્યું કે જોઈને લોકો પણ રડી પડ્યા...

કોઈ કોઈને આટલો પ્રેમ કેવી રીતે કરી શકે, શહેનાઝ ગીલે એવું કર્યું કે જોઈને લોકો પણ રડી પડ્યા…

Bollywood/Entertainment Breaking

કોઈને ચાલ્યા ગયા બાદ લોકો એને ભૂલી જાય છે તેની યાદો પણ વિસરાઈ જાય છે પરંતુ અહીંયા શહેનાજ ગીલ સિદ્ધાંત શુક્લા વિના એક કદમ પણ આગળ ચાલવા માટે તૈયાર નથી શહેનાઝ ગીલ ફિલ્મફેર એવોર્ડ લેવા માટે દુબઈ પહોંચી હતી ત્યાં તેને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી એવોર્ડ ઇવેન્ટનો.

એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોતાના એવોર્ડને શહેનાજ ગીલે સિદ્ધાર્થ શુક્લાને સમર્પિત કરી દિધો હતો શહેનાજ ગીલે એવોર્ડ લેતા સમયે જણાવ્યું હતું કે તે આ એવોર્ડ માટે પોતાના પરિવાર મિત્રો કે ટીમને જવાબદાર માનતી નથી તેને જણાવ્યું હતું કે સિદ્ધાંત શુક્લા આ તમારા માટે છે.

આ દરમિયાન શહેનાઝ ગીલ સુદંર બ્લેક આઉટફીટ પહોંચી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ખુબ આકર્ષક અને ગ્લેમર લાગી રહી હતી તેને ક્યુટ અદાઓ સાથે એવોર્ડ લેતા જણાવ્યું હતું કે આ મારી મહેનત નો એવોર્ડ છે જે મારો છે આને મારો જ રહેશે હું ફેન્ડ પરીવાર ને નહીં પણ મારા.

કાશ એક વ્યક્તિ ને સમર્પિત કરીશ જેને મારી જિંદગીમાં આવીને મારી જિંદગી ને ખુશીઓથી ભરી દીધી અને મારા માટે તે ખૂબ જ અનમોલ છે એવો મને ખૂબ જ પ્રેમ કરનાર સિદ્ધાર્થ શુક્લા ને હું આ એવોર્ડ આપું છું તેને જ મને આટલે સુધી પહોંચવા માં મદદ કરી છે મિત્રો આ મામલે તમે શું કેહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *