Cli

શહેનાઝ ગિલ અને સલમાન ખાન બિગબોસમાં સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને રડી પડ્યા…

Bollywood/Entertainment Breaking

બિગબોસના સ્ટેજ માં સલમાન ખાન શહેનાઝ ગિલને ગળે લગાવીને રડી પડ્યા હતા હકીકતમાં બિગબોસ 15ના ગ્રાન્ડફિનાલેમાં શહેનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ આપવા આવી રહી છે તેનો એક પ્રોમો રિલીઝ થયો છે જેમાં શહેનાઝ સ્ટેજ પર આવે છે અને સલમાન એમનું સ્વાગત કરે છે શહેનાઝ સ્ટેજ પર.

આવતાજ ઈમોશનલ થઈ જાય છે અને સલમાન એમને રોકવાની કોશિશ કરે છે તેના બાદ શહેનાઝ કહે છેકે તમને જોઈને ઈમોશન થઈ ગઈ તેના બાદ સલમાન શહેનાઝને પોતાના ગળે લગાવી દેછે અને પછી બંનેની આંખોમાં આસું તૂટી પડે છે શહેનાઝ અને સલમાન પોતાના આંશુ રોકવાની કોશિશ કરે છે.

પરંતુ એમના આંશુ નથી રોકાતા આ બનેંને આ રીતે રડતા જોઈને બધાની આંખોમાં આંશુ આવી જાય છે આમ તો સલમાન મજબૂત મનોબળના માણસ છે તેઓ એમજ ક્યારેય નથી રડતા પરંતુ શહેનાઝ સાથે ગયા દિવસોમાં જે થયું શહેનાઝને સિદ્ધાર્થ શુક્લા હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા જે વાતથી સલમાન પણ બહુ શોકમાં છે.

અને એમનો એ શોક ત્યારે બધાની સામે નીકળીને આવી ગયો જયારે એમણે શહનાઝને પોતના ગળેથી લગાવ્યા કદાચ તમે આ સીન જોઈને તમે પણ ખૂદને નહીં રોકી શકો બિગબોસનો ગ્રાન્ડફિનાલે બે દિવસ સુધી ચાલશે દર્શકો બિગબોસના ગ્રાન્ડફિનાલે કરતા શહેનાઝને જોવા માટે ઉતાવળા છે મિત્રો તમે શું કહેશો આના વિશે કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *