સાઉથના સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ બાદ અલ્લુ અર્જુન સફળતાની સીડીઓ ચડી રહ્યા છે પુષ્પા ફિલ્મો બાદ અલ્લુ પાસે અત્યારે ફિલ્મોની લાઈનો લાગી છે જેને લઈને તેને કામમાં ખુબજ વધારો થઈ ગયો છે તેઓ આવનારી ફિલ્મો માટે દેશ જ નહીં પરંતુ વિદેશોમાં પણ શૂટિંગ કરી રહ્યા છે તેના કારણે તેઓ અત્યારે પરિવારને ટાઈમ.
નથી આપી શકતા હમણાં અલ્લુ અર્જુન શૂટિંગના કારણે બહાર હતા એટલે છેલ્લા 16 દિવસથી તેઓ ઘરે આવ્યા નહતા જયારે 16 દિવસ બાદ અલ્લુ અર્જુન પોતાન ઘરે આવ્યા ત્યારે તો એમની પુત્રીએ પિતાનું ફૂલોથી સ્વાગત કર્યું હતું અલ્લુ અર્જુને નાની દીકરીનું કરેલ સ્વાગત સોસીયલ મીડિયામાં શેર કર્યું હતું.
ફોટોમાં દેખાઈ રહ્યું છેલ્લે પુત્રીએ અલ્લુ અર્જુનનું સ્વાગત કરતા ફૂલોથી વેલકમ પિતા લખ્યું હતું જે ખુબજ સુંદર ફૂલોથી સજાવ્યું હતું આ તસ્વીર સોસીયલ મીડિયામાં આવતા લોકોએ ખુબજ પસંદ કરી હતી અને નાની પરીની તસ્વીરને લોકોએ ખુબજ પ્રેમ આપ્યો હતો મિત્રો તમને કેવી લાગી નાની પરીની સ્વાગત કરતી તસ્વીર.