Cli
200 કરોડના મન્નત બંગલા પહેલા આ મામુલી ઘરમાં રહેતા હતા શાહરુખ ખાન, પરંતુ આજે પણ માને છે લકી...

200 કરોડના મન્નત બંગલા પહેલા આ મામુલી ઘરમાં રહેતા હતા શાહરુખ ખાન, પરંતુ આજે પણ માને છે લકી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ કિંગ ખાન અભિનેતા શાહરુખ ખાન દુનિયા માં એક એવા અભિનેતા છે જેમની પાસે ખુબ સુદંર આલીશાન મન્નત બંગલો છે પરંતુ શું આપ જાણો છોકે મન્નત પહેલા શાહરુખ ખાન ક્યાં રહેતા હતા અને આજે તે મકાનની શું હાલત છે આપણે અહીં વાત કરીશું એ ફ્લેટની જેમાં મન્નત પહેલા શાહરૂખ ખાન રહેતા હતા.

શાહરૂખ દિલ્હીમાં રહેતા હતા તેમને મુંબઈમાં આવીને એક નવી શરૂઆત કરવી પડી હતી શાહરુખ ખાનની ફિલ્મ દિવાના જ્યારે હિટ થઈ ત્યારે શાહરૂખ ખાને સૌથી પહેલા પોતાના માટે એક મકાન ખરીદ્યું કાર્ટર રોડ પર શ્રી અમ્રીત અપાર્ટમેન્ટ છે 7મા માળે જેના એ બ્લોકમાં શાહરુખ ખાનનો એક ફ્લેટ હતો થ્રી બેજનો આ ફ્લેટ હતો.

એ અપાર્ટમેન્ટ થી સમુદ્ર સાફ દેખાતો હતો શાહરૂખખાને લાંબો સમય આ ફ્લેટમાં વિતાવ્યો હતો 2001માં શાહરુખ ખાન મન્નત બંગલોમાં રહેવા માટે આવ્યા હતા આ ફ્લેટમાંથી તેઓ નીકળીને મન્નત બંગલો સુધી પહોંચ્યા હતા જેના કારણે આ ફ્લેટ કેટલો લકી સાબિત થયો એ આપ સમજી શકો છો મુંબઈમાં જ્યારે લોકો પ્રોપર્ટીનો બિઝનેસ કરે છે.

પોતાની પ્રોપર્ટીના સારા આવતા લે વેચ કરે છે ત્યારે શાહરૂખખાને પોતાના આ ફ્લેટને હજુ સુધી વેચ્યો નથી શાહરુખ ખાન પોતાના આ ફ્લેટને ભાડા પર આપી રહ્યા છે ત્યારે લોકોની લાંબી લાઈન લાગી છે આ ફ્લેટને ભાડા પર લેવા માટે કારણ કે આ ફ્લેટ શાહરુખ ખાન માટે લકી સાબિત થયું હતું અને બીજું કે આ ફ્લેટ પર એમ પ્લેટ પણ શાહરુખ ખાનની છે.

સાથે આ ફ્લેટનું ભાડું પણ તેઓ શાહરુખ ખાનને ચૂકવી રહ્યાછે આ કારણે આ ફ્લેટ ભાડા પર લેવા માટે લોકો હંમેશા આતુર રહે છે જે માટે ફ્લેટ બ્લોકર જે આ ફ્લેટ ભાડા પર આપે છે તેમના માટે પણ ખૂબ જ ઇઝી સાબિત થાય છે અને આ ફ્લેટનું ભાડું પણ ખૂબ જ મોટું વસૂલ કરવામાં આવે છે 2013 માં આવેલી રિપોર્ટ અનુસાર.

અમ્રિત એપાર્ટમેન્ટમાં બિજા ફ્લેટનું મહીનાનુ ભાડું દોઢ લાખ રૂપિયા લેવામાં આવે છે ત્યારે પરંતુ શાહરુખ ખાનના આ ફ્લેટ નું મહિનાનું ભાડું 3 લાખ છે અને લોકો એનાથી પણ વધારે આપવા માટે તૈયાર રહે છે અને એ સિવાય 15 લાખ રૂપિયા એડવાન્સમાં આપવા પડે છે આ ફ્લેટમાં રહેવા માટે આ દસ વર્ષ પહેલાનો રિપોર્ટ છે.

અત્યારે વિચારો કેટલું ભાડું હશે આ ફ્લેટનું આ ફ્લેટ સાથે શાહરુખ ખાનની યાદો જોડાયેલીછે આ ફ્લેટમાં રહીને શાહરુખ ખાન સુપર સ્ટાર બન્યા હતા અને પ્રથમવાર પિતા પણ અહીં બન્યા હતા આર્યન ખાનનો જન્મ પણ આ ફ્લેટમાં થયો હતો વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *