બોલીવુડમાં 90ના દશકાથી લઈને અત્યાર સુધી મહત્વનું યોગદાન આપનાર શાહરુખ ખાને અત્યારના દિવસોમાં શાહરૂખ ખાન પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં છે હાલમાં તે પોતાની ફિલ્મ જવાનના શૂટિંગમાં વ્યસ્ત છે તેને લઈને તેઓ તસ્વીર પણ શેર કરતા રહેછે આ દરમિયાન તેમને.
તેમની આવનાર ફિલ્મ પઠાણની યાદ આવી શાહરુખ ખાને થોડીવાર પહેલા તેનના ઓફિસીયલી ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો અને આ ફોટોમાં શાહરૂખ ખાન શર્ટલેસ જોવા મળી રહ્યા છે ફોટોમાં જોઈ શકાય છેકે શાહરૂખે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેઓ સોફા પર પોઝ આપી રહ્યા છે.
શર્ટના કારણે શાહરૂખના સિક્સ પેક એબ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે એમેની આ ફોટો સામે આવ્યા બાદ સોસીયલ મીડિયામાં હં!ગામો મચી ગયો છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ફોટો કર્યાની થોડી જ મિનિટોમાં 8 લાખથી વધુ લોકોએ તેને લાઈક અને કોમેન્ટ આવી હતી પરંતુ અહીં કેટલાય લોકોએ.
શાહરુખની સિક્સ પેકને ડુપ્લીકેટ ગણાવી રહ્યા છે લોકો કહી રહ્યા છેકે ફેક ફોટો છે મિત્રો તમને જણાવી દઈએ કે શાહરૂખ પઠાણ ફિલ્મ સિવાય તેઓ જવાન ફિલ્મમાં પણ જોવા મળશે અને આ ફિલ્મનું શૂટિંગ અત્યારે ચેન્નાઈમાં ચાલી રહ્યું છે જેમાં સાઉથની અભિનેત્રી નયનતારા મુખ્ય ભૂમિકામાં છે.