શાહરૂખ ખાન પર જે હ!ત્યાનો આરોપ લાગ્યોછે એ આરોપને શાહરુખ માનવ તૈયાર છે અને માફી માંગવા પણ તૈયાર છે જણાવી દઈએ 2017માં શાહરુખ ખાનની રઈસ ફિલ્મ આવી હતી ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ફિલ્મનું પ્રમોશન કરવા અલગ અલગ સ્ટન્ટનો ઉપયોગમાં લેવામાં આવે છે એવામાં શાહરૂખે.
મુંબઈથી દિલ્હી ટ્રેનમાં ટ્રાવેલિંગ કર્યું હતું ટ્રેન વડોદરામાં પણ રોકાઈ હતી અહીં પ્લેટફોર્મ એ જાણીને કે શાહરુખ ટ્રેનમાં છે શાહરુખ પોતાની એક ઝલક બતાવી શકે છે અહીં શાહરૂખને જોવા ભીડ જમા થઈ ગઈ લોકો એકઠા થઈ ગયા તેના બાદ શાહરુખ કોચની બહાર આવ્યા અને ફેન સામે બોલ ફેંક્યો અને કેપ ફેંકી.
અહીં આ દરમિયાન લોકો ધક્કા મૂકી કરવા લાગ્યા અને ત્યાં ભાગદોડ જેવો માહોલ થઈ ગયો અહીં એક વ્યક્તિનું નિધન થઈ ગયું આ વ્યક્તિના પરિવાર જનોએ વડોદરામાં એક ફરિયાદ નોંધી જેમાં શાહરુખ સામે કેસ કરવામાં આવ્યો આ ફરિયાદને લઈને શાહરૂખે કેટલીયે વાર કોર્ટમાં જવું પડ્યું.
અહીં શાહરુખના વકીલે કોર્ટમાં અરજી કરી કે શાહરૂખનું નામ ખોટી રીતે જોડવામાં આવ્યું છે અહીં જે વ્યક્તિનું નિધન થયું તેને દિ!લની બીમારી હતી તેના કારણે તે નિધન પામ્યા છે હવે કોર્ટે એ વ્યક્તિના પરિવારને કહ્યું છેકે શાહરુખ માફી માંગશે તો ચાલશે પરંતુ હવે આ કેસની સુનવાણી 24 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવી છે.