બોલીવુડ ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન પોતાના હોટ અને બોલ્ડ અભિનય થી ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે પોતાની માદક અદાઓ અને કાતીલાના અંદાજ થી દર્શકો ના દિલ જીતતી વિદ્યા બાલને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી હીટ ફિલ્મો આપી છે જેમાં ભુલ ભુલૈયા લગે રહો મુન્નાભાઈ પરીણીતા ગુરુ હે બૈબી.
હલ્લાબોલ ધ ડર્ટી પિક્ચર વન સ અપોન ટાઈમ મુંબઈ મિશન મંગલમ જેવી ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય થકી 15 થી વધારે ફિલ્મ ફેર એવોર્ડ અને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ મેળવેલ છે તેની ઘણી બધી ફિલ્મોમાં બોલ્ડ નેશ જોતા લોકોના હોસ ઉડી ગયા છે વિર્ઘા બાલન તાજેતરમાં મુંબઈ યોજાયેલ લાવરી.
ડાન્સ ઉદઘાટન પ્રસંગે પહોંચી હતી ડીપ નેક લાલ પંજાબી ડ્રેસ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો પર આછેરો પારદર્શક દુપટ્ટો જોતા ફેન્સ મદહોશ થયા હતા ફેન્સ પહેલા ઈન્વેટ ઓર્ગેનાઈઝ કરનાર કાકા પોતે વિદ્યા બાલન ની પાછડ ફિદા થઈ પાછડ પાછડ ફરતા.
જોવા મળ્યા હતા કાકાની આ હરકતો થી પેપરાજી પણ હેરાન રહી ગયા હતા દિપ પ્રાગટય સમયે પણ કાકા વિદ્યા બાલન નો હાથ પકડી ઉભા રહી શીખવાડતા હતા જે બાદ વિદ્યા બાલન ત્યાંથી ખશીને દૂર ચાલી ગઈ હતી આ પ્રસંગ પર વિદ્યા બાલન અને મીડિયા સાથેની વાતચીતમાં તાજેતરમાં.
ફિલ્મ આર આર આર ના સોંગ ને જે ઓસ્કાર એવોર્ડ મળ્યો એ વિશે વાત કરતાં ભારત દેશ નું ગૌરવ કહેવાય કે આપણી ફિલ્મો વિદેશની ધરતી પર ધમાલ મચાવી રહી છે ભારતીય ડાન્સ કલાને પ્રોત્સાહન આપી તેને જીવંત રાખી આ યુગના યુવાનો અને યુવતીઓ ને પ્રેરણા લેવા પણ જણાવ્યું હતું.
વિદ્યા બાલને પેપરાજી સામે પોતાનું મદમસ્ત યૌવન ફોન્ટ કરીને પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.