બીગ બોસ રિયાલિટી શો ફેમ પોતાની અતરંગી ડ્રેસિંગ સેન્સ થી ખુબ લાઈમલાઈટમાં રહેતી આલ્બમ સોગં અભિનેત્રી ઉર્ફી જાવેદ ને લઇ ખુબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉર્ફી જાવેદ પોતાની ટીમ સાથે મહારાષ્ટ્ર રાજ્ય મહીલા આયોગમા પહોંચી હતી ઉર્ફી જાવેદ ના હાવભાવ પરથી દેખાઈ આવતુ.
હતુ કે તે ખુબ જ ડરેલી અને ક્રોધીત હતી ઉર્ફી જાવેદે મહીલા આયોગ ઓફીસમાં રુપાલી ચાકળદર સાથે મુલાકાત કરી અને ભાજપ મહારાષ્ટ્ર ની અધ્યક્ષ ચિત્રા વાઘ સામે ફરીયાદ કરી બીજી બાજુ ઉર્ફી જાવેદ ના વકીલે ચિત્રા વાઘ વિરુદ્ધ ફરીયાદ પણ દાખલ કરી દિધી થોડા દિવસો થી ભાજપ નેતા ચિત્રા વાઘ અને ઉર્ફી જાવેદ.
વચ્ચે વિવાદ સર્જાયો હતો ચિત્રા વાઘે ઉર્ફી જાવેદ પર ન!ગ્નતા ભર્યા નાચ નો આરોપ લગાવ્યો હતો અને મુંબઈ પોલીસ માં ઉર્ફી જાવેદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી ચિત્રા વાઘે જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી ના મહારાષ્ટ્ર માં આ પ્રકારની હરકતો નહીં ચાલે એના જવાબમાં ઉર્ફી જાવેદે.
જણાવ્યું હતું કે મારો ન!ગ્ન નાચ ચાલુ રહેશે ચૂના જવાબમાં ચિત્રા વાઘે જણાવ્યું હતું કે ઉર્ફી જ્યાં દેખાશે તેનો થોબડુ ફોડી નાખીશ ઉર્ફી જાવેદ ના વકીલ નિતીન સાતપુતે એ પોતાની ફરીયાદ માં લખ્યું છે કે ઉર્ફી જાવેદ ના કપડા પહેરવા પર ચિત્રા વાઘ લોકોને ઉશ્કેરી રહી છે ચિત્રા વાઘના સમર્થક ઉર્ફી ને ટ્રોલ કરી.
તેમની પ્રતિભા ખરડવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડીસેમ્બર 2022 માં ચિત્રા વાઘે ખુલ્લેઆમ ઉર્ફી જાવેદ ને મોઢું તોડી નાખવાની ધ!મકી આપી છે ઉર્ફી જાવેદ વિરુદ્ધ ઘણી આ પ્રકારની ખબરો સામે આવી છે પરંતુ આ વખતે તેને ડર લાગી રહ્યો છે એટલા માટે તે મહીલા આયોગ પાસે મદદ માગંવા પહોંચી છે.