Cli
તુનીષા શર્માની બહેનનો આક્રંદ જોતા સૌ કોઈની આંખ માંથી આંશુ સરી પડ્યા, સંભાળવી મુશ્કેલ બની...

તુનીષા શર્માની બહેનનો આક્રંદ જોતા સૌ કોઈની આંખ માંથી આંશુ સરી પડ્યા, સંભાળવી મુશ્કેલ બની…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ ની ફેમસ અભિનેત્રી તુનીશા શર્માએ અલીબાબા દાસ્તાને કાબુલ ટીવી શો સેટ પર કો એક્ટર શીઝાન મહોમ્મદ ખાન ના મેકઅપ રુમ મા ગળે ફાં!સો લગાવીને ખુદ ખુશી કરી લીધી હતી ત્યારબાદ શીઝાન મહોમ્મદ ખાન સાથેની તેની લવસ્ટોરી બહાર આવી હતી અને શીઝાને તેને પ્રેમ.

જાળમાં ફસાવીને લગ્નના વચનો આપીને છોડી દીધી હતી જેના કારણે 20 વર્ષ ની ઉંમરે આ અભિનેત્રી એ ખુદખુશી કરી લિધી હતી આ મામલે પોલીસે શીઝાનની પુછપરછ હાથ ધરી છે એ વચ્ચે તેની માતાએ પણ રડી ને શીઝાન ખાન પર શારીરીક માનસીક ત્રાસ ના આરોપો લગાવ્યા છે એ વચ્ચે તાજેતરમાં તુનીશા શર્મા ની પ્રાથના સભા નો.

વિડીઓ સામે આવ્યો છે જેમાં તુનિષા શર્માની નાની બહેન અને તેની માતા ખૂબ જ આક્રંદ કરી રહી છે અને રડી રહી છે તેના આંસુઓ રોકાવાનું નામ નથી લેતા પોતાની બહેન ગુમાવવાની વેદના માસુમ 14 વર્ષની બાળકીના ચહેરા પર જોવા મળી રહી છે માતા કાંઈ પણ બોલી નથી રહી તેનો અવાજ ગળામાં રોકાઈ ગયો છે અને આંશુ નદી ની માફક નહીં રહ્યા છે.

જે પળો ખુબજ દુઃખ ભરી છે તુનીશા શર્માએ મહારાણા પ્રતાપ ચક્રવતી અશોક સમ્રાટ ગબ્બર પૂછવાલા ઈન્ટરનેટ વાલા ઈશ્ક અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવા ઘણા બધા ટીવી શો માં 20 વર્ષ ની ઉંમરે કામ કરી ખુબ લોકપ્રિયતા મેળવી હતી તેની ખુદ ખુશી થી ઈન્ડસ્ટ્રી માં શોકની લાગણીઓ પ્રસરી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *