રાની ચટર્જી લાંબા સમયથી ભોજપુરી ફિલ્મોમાં જોડાયેલ છે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તો જાણીતી છેજ પરંતુ સાથે સાથે સોસીયલ મીડિયામાં પણ ખુબજ લોકપ્રિય છે તેની તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વારયલ થતી રહે છે થોડા સમય પહેલાજ તેની ટ્રાન્સફોર્મસ ડ્રેસને લઈને ખુબજ ચર્ચામાં રહી હતી.
તેના પહેલા પણ જીમમાં કસરત કરતા સમયની કેટલીક તસ્વીર સામે આવી હતી એવામાં એકવાર ફરીથી રાની ચટર્જી ચર્ચામાં આવી છે કારણ કે તેની કેટલીક તસ્વીર સામે આવી છે રાની ચટર્જી ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એકટર છે તેઓ મનોજ તિવારી અને રવિ કિશન સાથે પોતાનો અલગ અંદાજ બતાવી ચુકી છે.
શેર કરેલ ફોટોમાં રાનીનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે જેને તમે અહીં જોઈ શકો છો અહીં તસ્વીરમાં રાની અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે જેની તસ્વીરને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યં છે અત્યારે સુધી તેની તસ્વીરને ખુબજ લાઈક મળી ચુક્યા છે મિત્રો તમને કેવી લાગી રાની ચટર્જીની આ તસ્વીર.