બોલીવુડ ફિલ્મ અભિનેતા સંજય દત્ત દેવોએ પોતાના ફિલ્મી કેરિયર માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી 90 ના દશકા થી તેઓ આજ સુધી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે તેમની પ્રોફેશનલ હોય કે પ્રશનલ લાઈફ હંમેશા વિવાદોમાં રહી છે પોતાના પિતા સુનીલ દત્તના નિર્દેશનમાં બનેલી.
ફિલ્મ રોકીથી તેમને સફળ અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી ત્યારબાદ તેઓ એક બાદ એક હીટ ફિલ્મો થતી સુપર સ્ટાર બની સામે આવ્યા તેમના જીવનમાં એ સાથે ઘણા વિવાદો પણ રહ્યા અલ્ડરવલ્ડ સાથે ના સંબંધો થી તેમને જેલવાસ પણ ભોગવ્યો તો અનેક છોકરીઓ સાથેની તેમની લવસ્ટોરી પણ રહી તેઓની બાયોપીક સંજુ ફિલ્મ માં.
તેમનું જીવન પણ દેખાડવામાં આવ્યું છે પોતાની પર્સનલ લાઇફમાં તેમને ત્રણ લગ્ન કર્યા સાલ 1987 માં તેમને અભિનેત્રી રીચા શર્મા સાથે લગ્ન કર્યા સંજય દત્ત અને રિચા શર્મા ની પુત્રી ત્રિશાલા જે યુએસ માં રહે છે રિચા શર્માનુ કે!ન્સર ની બિમારી વચ્ચે 1996 માં નિધન થયું ત્યારબાદ 1998 માં સંજય દત્ત ના જીવનમા રીયા પિલ્લાઈ આવી.
અને તેની સાથે લગ્ન કર્યા પરંતુ બંનેનું લગ્નજીવન લાંબો સમય ચાલી શકતું નથી અને સંજય દત્ત એ તેને છૂટાછેડા આપી અને માન્યતા સાથે લગ્ન કર્યા માન્યતા સંજય દત્ત ની ત્રીજી પત્ની છે તેના થકી સંજય દત્ત પુત્ર સહરાન દત્ત અને પુત્રી ઈકરા દત્ત ના પિતા બન્યા સંજય દત્ત પોતાના પરિવાર સાથે ખૂબ ઓછી વાર મીડિયા સામે આવતા જોવા મળે છે.
એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સંજય દત્ત પોતાના પરિવાર સાથે સપોર્ટ થયા હતા જેમાં તેમની પત્ની માન્યતા દત્ત અને પુત્ર અને પુત્રી સાથે હતા સંજય દત્ત વાઈટ પઠાની કુર્તામાં ખુબ જ સ્ટાઇલિશ અંદાજ માં દેખાયા હતા દાઢી સેપ અંદાજ જોતા ચાહકો તેમની સાથે સેલ્ફી લેવા માટે તસવી પડ્યા હતા.
આ દરમિયાન માન્યતા દત્ત પણ શર્ટ પેન્ટ અને બ્લેક ગોગલ્સમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લુકમાં જોવા મળતી હતી સંજય દત્ત એ મિડીયા સામે ખુબ ઓછા પોઝ આપ્યા હતા તેઓ પોતાના અંદાજમા જ ગાડી પાસે ધસી ગયા હતા પરંતુ સંજય દત્તના ચાહકો તેમની સાથે સેલ્ફી લેવાની જીત કરતા સંજય દત્ત પોતાના ચાહકો સાથે.
તસવીરો લેતા જોવા મળ્યા હતા આજે પણ સંજય દત્ત બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને તેઓ ટૂંક સમયમાં મલ્ટીકાસ્ટ ફિલ્મ સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે તેમનો આ અંદાજ જોતા તેમની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી અને તસવીરો પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.