ગુજરાતમાં ડાયરા ના પ્રોગ્રામ થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખાવડ આ દિવસોમાં છેલ્લા 50 દિવસોથી અધિક જેલવાસ ભોગવી રહ્યા છે 17 નવેમ્બર થી તેઓ આજ સુધી જેલની બહાર આવી શક્યા નથી એ વચ્ચે દેવાયત ખાવડને લઈને એક મુશ્કેલી ભર્યા સમાચાર સામે આવ્યા છે.
આ શિવરાત્રી દરમિયાન પણ તેઓ બહાર આવી શકશે નહીં તેમના પર નોંધાયેલ ફરીયાદ મુજબ લોકસાહિત્યકાર દેવાયત ખાવડ અને તેના સાગીરથોએ બિલ્ડર મયુરસિંહ રાણા પર સાત નવેમ્બર 2022 ના રોજ રાજકોટ સરેશ્વર ચોક પાસે બહાર જીવલેણ હુ!મલો કર્યો હતો જેમાં મયુરસિંહ રાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
અને તેમના હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા સીટીસીવી કેમેરા ફૂટેજ અને હુ!મલામાં વાપરેલી કાર અને હથિયારો પોલીસે જપ્ત કર્યા હતા દસ દિવસ બાદ દેવાયત ખાવડ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા ત્યારબાદ કોર્ટે તેમને જેલમાં મોકલીને આ કેશની કાર્યવાહી હાથ ધરી હતી દેવાયત ખાવડ ના વકીલે કોર્ટમાં.
ધારદાર અપીલ કરી હતી પરંતુ તેમના જામીનના મંજૂર થયા હતા તેમને ત્રણથી ચાર વાર જામીન અરજી મૂકી હતી પરંતુ કોર્ટે વારંવાર તેમની જામીન અરજી ફગાવી દીધી હતી આ વચ્ચે ફરી સેશન કોર્ટમાં દેવાયત ખવડના વકીલે જામીન અરજી 25 દિવસની વચગાળાના ની અરજી કરી હતી જેમાં શિવરાત્રી ના તહેવારો અને સ્ટેજ પ્રોગ્રામ માટે
દેવાયત ખાવડ ને જામીન આપવા અપીલ કરી હતી દેવાયત ખાવડ ના વકીલે ઘણી દલીલો કરી હતી પરંતુ સેસન કોર્ટે આ અરજી ને પણ ના મંજુર કરી દિધી હતી ત્યારબાદ દેવાયત ખવડ ના વકીલે વીસ દિવસની અરજી કરી પરંતુ એ અરજીને પણ સેશન કોર્ટે ફગાવી દીધી છે દેવાયત ખવડ ને હવે શિવરાત્રીના તહેવારો પણ માં.
પણ જેલમાં જ રહેવું પડશે તેઓ બહાર આવી શકશે નહીં તેમની જામીન અરજીઓ સતત કોર્ટ ફગાવી રહી છે સેશન કોર્ટમાં તમામ અરજીઓ ના મંજૂર કરવામાં આવી રહી છે દેવાયત ખાવડ પોતાના વકીલને જામીન માગવા અપીલ કરી રહ્યા છે એ વચ્ચે જોવું રહ્યું કે દેવાયત ખાવડને જામીન મળે છે કે નહીં.