Cli

જોવો કેટલી બદલાઈ ગઈ છે લગાન ફિલ્મની એલિઝાબેથ વર્ષો બાદ જોવા મળી…

Bollywood/Entertainment

આમિર ખાન ખાનની 2001 માં આવેલી લગાન ફિલ્મને લોકો આજે પણ ભૂલી શક્યા લગાન ફિલ્મને દર્શકોનો ખુબજ પ્રેમ મળ્યો હતો ફિલ્મમાં એક પાત્ર અલજ લાગતું હતું આપણે જેની વાત કરી રહ્યા છીએ તેઓ ભૂરી મેડમની વાત કરીએ છીએ એજ ભૂરી મેડમ જેમણે આમિર ખાન અને ગામવાળાને ક્રિકેટ શીખવી હતી.

આ ભૂરી મેડમનું એલિઝાબેથ હતું જેમના લીધેજ આમિર ખાન અને ગામને ક્રિકેટ જીતાડી હતી એલિઝાબેથ છેલ્લા 21 વર્ષથી ગાયબ હતી પરતું હવે અચાનક મીડિયા સામે આવી છે જોઈને બધા ચોકી ગયા છે કારણ કે લગાન ફિલ્મના તમામ એક્ટરની ઉંમર અત્યારે સાફ દેખાવા લાગી છે પરંતુ એલિઝાબેથ અત્યારે પણ સેમ લગાનમાં હતી તેવાજ દેખાઈ રહી છે.

અત્યારે લગાન ફિલ્મમાં એલિઝાબેથ રશેલ શેલનું પાત્ર નીભાવનારની તસવીર અત્યારે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહીછે આ તસવીર તેના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે જેમાં તેણે ટોપ સાથે ગુલાબી રંગનું જેકેટ પહેર્યુંછે અહીં એલિઝાબેથની તસ્વીર જોઈને લોકોએ કહ્યું હતું કે 16 વર્ષની યુવતી જેવા દેખાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *