બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત ની માતાનુ દેહાતં થયું છે એ વચ્ચે પણ સોશિયલ મીડિયા પર રાખી સાવંત અને તેનો પતિ આદીલ દુરાની ખાન ખુબ જ ટ્રોલ થતાં જોવા મળી રહ્યા છે એનું કારણ એ છે કે રાખી સાવંત ના પિતા આનંદ સાવંત મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ હતા તેઓ એક હિન્દુ પરીવારમાંથી આવતા હતા.
પરંતુ રાખી સાવંતે તેની માતા ના હિન્દુ રીતી રિવાજ થી અંતિમ સંસ્કાર ના કરતા ચર્ચ માં પ્રાથના સભા કરીને ખ્રિસ્તી રીતી રીવાજ અનુસાર દફનવિધિ કરી હતી એવામાં રાખી સાવંત ને લોકો ખુબ ટ્રોલ કરી રહ્યા છે થોડા સમય પહેલા જ રાખી સાવંતે આદીલ દુરાની ખાન સાથે નિકાહ કરવા માટે મુસ્લિમ ધર્મ.
અંગીકાર કરીને ફાતીમા નામ ધારણ કરતા આદીલ ખાન સાથે લગ્ન કર્યા હતા તો હવે રાખી સાવંત પોતાની માતાના અંતિમ સંસ્કાર નહીં પણ દફનવિધી કરી રહી છે જેમાં આદિલ દુરાની ખાન પણ હાજર હતા તેઓ જ્યારે દફનવિધી ચાલી રહી હતી ત્યારે બુટ પહેરીને બીજી કબર પર ઉભા જોવા મળ્યા હતા આદીલ દુરાની ખાન.
આ હરકત ના કારણે ખુબ ટ્રોલ થઈ રહ્યા છે યુઝરો એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે રાખી સાવંત ની માતાની આત્મા ને શાંતિ નહી મળે રાખી સાવંત પોતાની હરકતો ના કારણે અવારનવાર ટ્રોલ થતી જોવા મળે છે પરંતુ આ દુઃખ ના સમયે પણ તેને પોતાની હિન્દુ માતાના અંતિમસંસ્કાર ના કરતા દફનવિધિ કરાવી ને ટ્રોલરો ને આમંત્રીત કર્યા હતા.