તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીઓ વાઈરલ થયો છે જેમાં કેદારનાથ સિમ્હા ધનુસ અતરંગી રે જેવી ઘણી બધી ફિલ્મો માં અભિનય કરીને પોતાનું આગવુ નામ ધરાવનાર અભિનેત્રી એવંમ શૈફ અલીખાન ની સુપુત્રી સારા અલી ખાન નો તાજેતરમાં એક વિડીઓ વાઈરલ થયો છે.
જેમાં કરીના કપુર અને સારા અલીખાન એક જગ્યાએ થી બહાર નિકળતા જોવા મળે છે જેમાં સારા ખાને એ સફેદ ફીટ ટોપ અને જીન્સ સોર્ટ નીકલ પહેરેલી દેખાય છે ખુલ્લા લીલાછમ વાળ સાથે મોઢા પર લાઈટ વાઈટ ચસ્મા પહેરેલે સારા ખાન ખુબ હોટ અને બોલ્ડ દેખાઈ રહી છે જેને જોતા.
યુઝર ખુબ વિડીઓને પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે ખુબસુરતી ના મામલામાં સાવકી માં કરીના કપૂર ને પણ પાછડ છોડી દીધી સાથે એક યુઝરે લખ્યું કે કરીના કપુર જેવું જ હોટ ફીગર મેન્ટેન કર્યું છે યુરો એ ખુબ કોમેન્ટ સાથે દિલવાળા ઈમોજી પણ મુક્યા છે વિડીઓ માં એક ફોટો.
માટે ચાહકો એને થોભવા જણાવે છે ત્યારે તે ઉભી રહીને હાથ હલાવી સ્માઈલ સાથે પોઝ પણ આપતી જણાય છે નવા તે બોલિવૂડ સાથે ઈન્સ્ટ્રાગ્રામ માં પણ ખુબ એક્ટીવ જોવા મળે છે સારા અલી ખાન પોતાના અવનવા બોલ્ડ દેખાવના ફોટાઓ હંમેશા શેર કરતી રહે છે સામે આવેલ તસ્વીર ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.