Cli

સુકેશનો 200 કરોડ ઠગાઈ કેસમાં સારા અલી ખાન જાનવી કપૂર અને ભૂમિએ કબુલ્યો સુકેશ સાથેનો સબંધ…

Bollywood/Entertainment Breaking

200 કરોડની ઠગાઈ કેસમાં સુકેશ ચન્દ્રશેખરની જાળમાં માત્ર જેકલીન ફર્નાડિસ અને નોરા ફતેહી જ નથી ફસાયા પરંતુ ઇન્ડસ્ટ્રીઝની અન્ય એક્ટર પણ ફસાઈ ચુકી છે અને હવે એ એક્ટરોનું નામ સામે આવી ચૂક્યું છે અહીં એ એક્ટરોથી દિલ્હીમાં ઇડી ઓફિસમાં પુછતાજ પણ કરી છે અને ગયા મહિને આ એક્ટરોએ.

એક અરજી દ્વારા પોતાનું સ્ટેટમેન્ટ દિલ્હી ઇડીને આપ્યું હતું જણાવી દઈએ આ એક્ટરો બીજું કોઈ નહીં પરંતુ સારા અલી ખાન જાનવી કપૂર અને ભૂમિ પેંડેકર આ ત્રણે એક્ટરથી દિલ્હી ઇડીએ પુછતાજ કરી અને વિગતવાર જણાવ્યું કે આખરે સુકેશ એમનાથી સુ ઇછતો હતો અને કેમ મોંઘા ગિફ્ટ આપ્યા છે જેમાં ભૂમી પેંડેકર તરફથી.

કહેવામાં આવ્યું કે ગયા વર્ષના મેં મહિનામાં કોઈ સુકેશ નામના યુવકે એમનો સંપર્ક કર્યો હતો પિંકી ઈરાની દ્વારા જેમાં સુકેશે ખુદને મોટો બિઝનેસમેન બતાવ્યો હતો અને ભૂમિ સાથે મોટો કોઈ પ્રોજેક્ટ બનાવવા માંગે છે ભૂમિએ કહ્યું તેને સુકેશ જોડેથી પૈસા કે ગિફ્ટ કંઈ લીધું નથી જયારે સારા અલી ખાને પણ પિંકી ઈરાનીએ સંપર્ક.

કરાવ્યો હતો અહીં સૂરજ રેડ્ડી બનીને સારાથી સંપર્ક કર્યો હતો અહીં મિત્રતા દ્વારા સુકેશે સારાને એક કાર આપવાની વાત કરી હતી પરંતુ સારાએ લેવાની ના પાડી હતી પરંતુ આખરે ચોકલેટ સાથે એક મોંઘી ઘડિયાળ પણ આપી હતી જયારે સુકેશે જાનવીને પણ એક પ્રોજેક્ટ માટે પણ મિત્રતા કરવાની કોશિશ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *