તાજેતરમાં ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના પાકીસ્તાની કિક્રેટર પતિ શોયેબ મલીક સાથે થયેલા તલાકથી ખુબ ચર્ચા માં છવાયેલી છે શોયેબ મલીકે પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમંર સાથેના પ્રેમસંબંધો ના કારણે સાનિયા મિર્ઝા ને દગો આપ્યો છે અને સાનીયા મિર્ઝા એ શોયેબ મલીક નું ઘર.
છોડીને તેને તલાક આપી દિધા છે એવી ખબર સતત પાકિસ્તાન મિડીયા રીપોર્ટ થી સામે આવી રહી છે એ વચ્ચે તેની બહેન અનમ મિર્ઝા ની પણ સચ્ચાઈ સામે આવી છે અનમ મિર્ઝા ના પહેલા નિકાહ હૈદરાબાદ ના એક વેપારી અકબર રસીદ થયા હતા અકબર અને અનમ મિર્ઝા ના નિકાહ લાબો.
સમય સુધી ના ચાલ્યા બંને વચ્ચે પણ અકબરના બહારના સંબંધો જ કારણભુત બન્યા અને 2 વર્ષ માં અનમ અને અકબરના તલાક થઈ ગયા ત્યારબાદ અનમ મિર્ઝા ને અજહરુદીન ના દિકરા અસદુદીન થી પ્રેમ થઈ ગયો એક વર્ષ સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ 2019 માં બંને એ નિકાસ કર્યા લગ્નના ત્રણ વર્ષ.
બાદ અમન મિર્ઝા માતા બની તેને એક દીકરીને જન્મ આપ્યો જેનુ નામ દુઆ છે અમન મિર્ઝા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેમના ઈન્સ્ટ્રાગ્રામ પર 341k ફોલોવર છે અમન મિર્ઝા સાનીયા મિર્ઝા થી ખુબ નજીક ના સબંધો ધરાવે છે સોસીયલ મિડીયા પર તેમની બોન્ડીગ જોવા મળે છે.
અમન મિર્ઝા એક યુટ્યુબર છે તેમાથી તે ખુબ કમાણી કરે છે સાથે પોતાના ફેશન આઉટલેટ્સ માંથી પણ કમાણી કરે છે તે પોતાના ફિટનેસ અને ડ્રેસીગ સેન્સ સાથે ખુબ એક્ટીવ રહે છે અને ખુબ લોકપ્રિયતા ધરાવે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે અમારી પોસ્ટમાં કોમેન્ટ કરીને જરુર જણાવજો.