Cli
અરબાઝ ખાન ની નવી ગર્લફ્રેન્ડ જોર્જીયાએ ગુલાબી પારદર્શક જીમ આઉટફીટ માં બતાડ્યું પરફેક્ટ ફિગર...

અરબાઝ ખાન ની નવી ગર્લફ્રેન્ડ જોર્જીયાએ ગુલાબી પારદર્શક જીમ આઉટફીટ માં બતાડ્યું પરફેક્ટ ફિગર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા એવંમ પ્રોડ્યુસર અરબાઝ ખાન ની ગર્લફ્રેન્ડ ઇટાલિયન મોડેલ જોર્જિયા એટ્રીયન આ દિવસો માં પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજ સાથે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે બોલિવૂડ ફિલ્મ ગેસ્ટ ઈન લંડન થી પોતાના ફ્લોપ અભિનય કેરીયરની શરુઆત કરનાર આ ઇટાલિયન મોડલ અરબાઝ ખાન સાથેના લવ ઈન.

રિલેશનશિપ થી ખુબ ચર્ચામાં છવાઈ અને તેના આકર્ષક શાનદાર ફિગરના લોકો દીવાના થઈ ગયા બોલ્ડ લુક અને ગ્લેમર અંદાજ સાથે અભિનેત્રી જોર્જિયા એટ્રીયન ઘણીવાર ઇવેન્ટ દરમિયાન કાતીલાના અંદાજથી લાઈટમલાઈટ રહે છે આ દરમિયાન જોર્જીયા તાજેતરમાં મુંબઈ અંધેરી જીમ બહાર.

શાનદાર લુક માં સ્પોટ થઈ હતી પિંક પારદર્શક જીમ આઉટફીટ માં તે ખુબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી ઓપન હેર સ્ટાઇલીસ ગોગલ્સ લાઈટ મેકઅપ માં તે ફેન્સ ને મદહોશ કરી રહી હતી તેના નિતંબો નો ઉભાર આછેરા વસ્ત્રો માં છલકાતો તેના મદમસ્ત યૌવન ને ખુબ સુદંરતા પ્રદાન કરી રહ્યો હતો.

નાજુક કમરના લચકા સાથે આકર્ષક બમ ને સાઈડ અપ કરી તે પેપરાજીને હોટ અદાઓ અને માદક નજરોથી પોઝ આપી રહી હતી તેની ખુબસુરતી તેના ફીગર પર જાણે પ્રકૃતી સોળે કલાએ ખીલી ઉઠી હોય તેવું ઢળકતુ રુપ આપી રહી હતી આ દરમીયાન તેના આ મદમસ્ત પોઝ સોશિયલ મીડિ.

ચાહકોના પરસેવા છોડાવી રહ્યા હતા અને ચાહકો આ જોઈને તેના શાનદાર આકર્ષક લુક પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા ઇટાલિયન મોડલ જોર્જીયા ઈન્સ્ટ્રાગ્રામ પર પણ ખુબ એક્ટીવ રહે છે તેની બોલ્ડ અદાઓ સાથે તે ઘણી તસવીરો પોતાની અવનવી ખુબ સુરત અંદાજમા શેર કરતી રહે છે જેને જોતા.

ચાહકો દિલવાળું ફાયર ઈમોજી સાથે પ્રેમ વરસાવી લાઈક કમેન્ટ્સ કરતા રહે છે તેની ફેન ફોલોવિંગ દિનપ્રતિદિન ખુબ વધી રહી છે આ દિવસોમાં તે વરુણ ધવન સાથે પોતાની આગામી ફિલ્મ કરવા માંગે છે એવી ઈચ્છા જતાવતા તેને અરબાઝ ખાનના પ્રોડક્શન હેઠળ કામ કરવાની પણ મરજી પોતાના ઈન્ટરવ્યુ માં અભિવ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *