Cli

સામંથાએ કેરળનો સૌથી મોટો ધોધ અથિરાપલ્લીથી શેર કરી લાલ ડ્રેસમાં તસ્વીર…

Bollywood/Entertainment

સાઉથની મશહૂર એક્ટર સામંથા હંમેશા સોસીયલ મીડિયામાં છવાયેલ રહે છે ક્યારેક પોતાના લુકને લઈને તો ક્યારેક પોતાની વાતોને લઈને તેમના ફોટા અને વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થતા રહે છે કેટલાય સમય પહેલા એમનો ડાન્સનો વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થયો હતો હવે આ સમયે પોતાના.

ફોટોને લઈને સામંથા ખુબજ ચર્ચામાં છે જણાવી દઈએ સામંથા સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે તેના ફેન્સ માટે ફોટો અને વિડિઓ શહેર કરતી રહે છે એવામાં હમણાંથી સામંથાની આ તસ્વીર વાઇરલ થઈ રહી છે જેને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે સામંથા પતિ નાગાથી અલગ થયા બાદ એન્જોય કરી રહી છે.

જણાવી દઈએ કે સમંથા હાલમાં કેરળના સુંદર મેદાનોમાં રજાઓ મણિ રહી છે અને ત્યાંથી પોતાના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રા પર પોતાના ફોટા શેર કરી રહી છે સામંથાએ ત્યાંથી 2 તસ્વીર શેર કરી છે જેમાં તેઓ પહાડોમાં ઉભી પોતાના બે હાથ ફેલાવીને જબરજસ્ત પોઝ આપ્યો છે જયારે અન્ય તસ્વીરમાં તેઓ એક.

પથ્થર પર બેઠેલ જોવા મળી હતી તમારી જાણકારી માટે બતાવી દઈએ કે અથિરાપલ્લી કેરળનો સૌથી મોટો ધોધ છે જ્યાથી સામંથાએ એ તસ્વીર શેર કરી છે સામંથાની આ તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે ફેન એ તસ્વીરને ખુબજ પસંદ કરી છે મિત્રો તમને કેવી લાગી સામંથાની આ તસ્વીર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *