સાઉથની સ્ટાર સામંથા રૂથ પ્રભુંએ હાલમાં જ સોસીયલ મીડિયામાં પોતાની તસ્વીર શેર કરી છે તસ્વીરમાં સામંથા લાલ લાલ ટોપ અને ગુલાબી કલરના ટ્રાઉઝરમાં જબરજસ્ત પોઝ આપતા જોવા મળી રહી છે તેના પહેલા પણ એક્ટરે બોલ્ડ તસ્વીર શેર કરી હતી જેમાં અદાકાર બિકીનીમાં બોલ્ડ જોવા મળી હતી.
તેલુગુ સુપરસ્ટાર નાગા ચૈતન્યની પૂર્વ પત્ની સામંથાએ હાલમાં નવી તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે જેમાં એક્ટર લાલ ટોપ અને ગુલાબી કલરની પેંટ પહરેલ જોવા મળી રહી છે જયારે થોડા દિવસો પહેલા બોલ્ડ તસ્વીર શેર ત્યારે ખુબજ ચર્ચાનો વિષય બની હતી હવે ફરીથી હાલમાં આ તસ્વીરે હંગામો મચાવ્યો છે.
એક્ટરે નવી તસ્વીર ફેન્સ સાથે શેર કરતા પોતાની કાતિલ અદાઓ બતાવી છે જેમાં એક્ટરે દીવાલથી ટકરાઈને પોઝ આપી રહી છે જેમાં સામંથાનું પરફેક્ટ ફિગર જોવા મળ્યું સામંથાએ અહીં અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા તેની તસ્વીર સામે આવતા જ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે જેને લાખોમાં લાઈક મળી ચુક્યા છે.