કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો જે સવાલ બાદ બીજો કોઈ સવાલ હોય તો એછે કેટરિનાએ સલમાન ખાનને લગ્નમાં કેમ ન બોલાવ્યા જે બાબતે સલમાનના પિતા સલીમ ખાનને પણ મીડિયા દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો સલમાનની બહેનોને પણ આ સવાલ કરવામાં આવ્યો હતો જેને લઈને હવે ખુદ સલમાન ખાનના.
જમાઈ આયુષ શર્માએ પોતાનું મૌન તોડ્યું છે એમણે જણાવ્યું છે કેટરીના અને એમની ફેમિલી એટલે કે સાળા સલમાન ખાનથી કેવો સબંધ છે અને કેટરીનાએ લગ્નમાં નહીં બોલાવ્યા તેના પર ફેમિલીનું શું વિચારવું છે આયુષ શર્માએ કહ્યું કેટરીના અમારી બહુ સારી મિત્ર છે અમે બધા એમને બહુ શુભકામનાઓ પાઠવીએ છીએ.
જ્યારે વાત આવે કે કેટરીનાએ પોતાના લગ્નમાં ન બોલાવવા તે પોતાનો નિર્ણય છે તેઓ પોતાના લગ્ન આ રીતે કરવા માંગતા હતા તો એમની એ મરજીછે જે વિકી કૌશલ અને કેટરીના માટે ખુબજ સુંદર પળ હતી આ પળમાં બંને એકબીજા સાથે રહેવા માંગતા હતા આયુષે એ પણ જણાવ્યું કે કેટરીના કૈફને વિકી કૌશલ જેવો સુંદર પતિ મળવા પર.
સલમાનનો પરિવાર ખુબજ ખુશ છે અને કેટરીના હંમેશા સલમાનની ફેમિલી મેમ્બરની જેમ રહશે આયુષ્ય એ પણ કહ્યું અમે ખુશ છીએ કારણ તેઓ ખુશ છે જયારે વાત આવે લગ્નમાં કેમ ન બોલાવ્યા ત્યારેઆ આયુષે કહ્યું આ વાતને બહુ મોટી બનવામાં આવી ન કેટરીનાએ બોલાવ્યા તો ન બોલાવ્યા એ એમની મરજી કંઈક આ રીતે આયુષે જવાબ આપ્યો હતો.