ઈટાલીયન મોડેલ અને અરબાઝ ખાન ની ગર્લફ્રેન્ડ જોર્જીયા એટ્રીયન આ દિવાશોમા પોતાની બોલ્ડનેશ અને ગ્લેમર અંદાજથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે તેની કાતીલાના અદા અને એના મદમસ્ત યૌવનને ચાહકો ખુબ જ પસંદ કરે છે બોલિવૂડ માં ગેસ્ટ ઈન લંડન થી ફ્લોપ એન્ટ્રી કરનારી અભિનેત્રી જોર્જીયા અરબાઝ ખાન.
સાથેના પ્રેમસંબંધો થી ખુબ ચર્ચામાં આવી અને તેના ઉભરતા યૌવનથી તે ખુબ લોકપ્રિય બની અરબાઝ ખાને તેને થોડા દિવસો પહેલા આલીશાન મુંબઈ માં બંગલો ગિફ્ટ આપ્યોછે તે મુંબઈમા અરબાઝ ખાન સાથે લિવ ઇન રીલેશનશીપ માં રહે છે તાજેતરમાં હેલોવીન ઇવેન્ટ દરમિયાન તે બ્લેક ગોલ્ડન ગ્લોબ ડીપનેક આઉટફીટમા સ્પોટ થઈ હતી.
જેમાં તે અત્યંત આકર્ષક લાગી રહી હતી ડીપનેક લુક માં તેના વિશાળ નિતંબો તેની ચાલ સાથે છલકાતા પ્રતિત થતાં હતાં તેને પેપરાજીને પોતાના મદમસ્ત નિતંબોને ફોન્ટ કરતા પોઝ પણ આપ્યા હતા બ્રાઉન સ્ટાઇલીસ ઓપન હેર અને સ્ટીસ કેર મેકઅપ સાથે તે ખુબ ગ્લેમર અદાજં માં જોવા મળી હતી આ દરમિયાન પેપરાજીએ તેને કહ્યું કે હેપ્પી દિવાલી.
મેમ તો તેને ગુસ્સે થઈ ને કહ્યુ કે વોટ દિવાલી નો દિવાલી હૈપી હેવોલીન બોલીએ કહીને પોઝ લેવા પેપરાજીને કહ્યું તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને યુઝરો તેને કેટરીના કેફ નું લાઈટ વર્ઝન તો કેટરીનાની કોપી કહીને સંબોધતા જોવા મળ્યા હતા સાથે તેના આ લુક પર ખુબ પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.