એક બાર જો મેને કમિટમેન્ટ કરદી તો મેં અપને આપકી ભી નહી સુનતા બોલિવૂડના દબંગ અને લાખો દિલની ધડકન બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન પોતાના પર્સનલ જીવનમાં પણ ખૂબ જ દબંગ અને દયાળુ વ્યક્તિ છે તેમને પોતાના જીવનમાં ઘણા બધા લોકોની મદદ કરી છે તેમનુ પોતાનું.
બિઈગં હ્યુમન નામનું ફાઉન્ડેશન છે જે સ્વાસ્થ્ય અને શિક્ષણ ના કાર્યોમાં સક્રિય છે સલમાન ખાન પોતાની કમાણી નો અડધો ભાગ આ ટ્રસ્ટ માં આપે છે સલમાન ખાન બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 90 ના દશકાની આજ સુધી સુપરહિટ ફિલ્મો થકી ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે તેમની ફેન ફોલોવિગં દેશ વિદેશમાં છે.
સલમાન ખાને ઘણા બધા સ્ટાર કીડને સુપરસ્ટાર પણ બનાવી દીધા છે તેઓ બિગ બોસ રિયાલિટી શો હોસ્ટ થી દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે સલમાન ખાન થોડા જ સમય માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ભાણી એલીઝા અગ્નિહોત્રી ને લોન્ચ કરવા જઈ રહ્યા છે એલીઝા ખુબ જ બોલ્ડ.
અને ગ્લેમર લુક ધરાવે છે તેની સુદંરતા બોલીવુડ ફિલ્મ અભિનેત્રીઓ ને પાછડ રાખે છે એલીઝાએ સોશિયલ મીડિયા પર પોતાને એક્ટર ડીરેક્ટર જણાવી છે તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તે પોતાની ફેમેલી સાથે ઘણી બધી તસવીરો શેર કરતી રહે છે અને.
એ તસવીરોને શેર કરવાની પણ લોકોને અપીલ કરતી રહે છે પોતાના મામા સલમાન ખાન સાથે તે ઘણી ફિલ્મોના પ્રમોશન સેટ પર પણ જોવા મળે છે અને તે ફિલ્મો ના પોસ્ટર શેર કરીને લોકોને ફિલ્મ જોવાની અપીલ પણ કરે છે પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરીને ફેન્સ ને.
મદહોશ કરતી પણ જોવા મળે છે ફિલ્મ અભિનેતા વરુણ ધવન સાથે બોલીવુડ ફિલ્મ માં એન્ટ્રી કરી શકે છે એવી ખબરો સામે આવી છે જેને બોલીવુડ ભાઇજાન સલમાન ખાન પ્રોડ્યુસ કરશે એવી ખબરો સામે આવી રહી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.