અનુપમ ખેર ને સ્ટેજ પર કહ્યું નલ્લો, જાહેરમાં સ્ટેજ પર જ કહેતા વિવાદ થયો....

અનુપમ ખેર ને સ્ટેજ પર કહ્યું નલ્લો, જાહેરમાં સ્ટેજ પર જ કહેતા વિવાદ થયો….

Bollywood/Entertainment Breaking

70ના દશકાથી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં છેલ્લા 50 વર્ષોના ફિલ્મી કેરિયર માં સહાયક અભિનેતા તરીકે ખુબ જ ફેમસ અને જાણીતા અભિનેતા અનુપમ ખેર આ દિવસો માં પોતાની આવનારી ફિલ્મ કનેક્ટ ને લઇ ને ખુબ ચર્ચાઓ માં છવાયેલા છે આ ફિલ્મ માં લિડ રોલમાં નયનતારા છે જે ફિલ્મ કોરોના વાઈરસ ની.

સ્થિતિ ને દર્શાવતી હોરર ફિલ્મ છે જે ફિલ્મ ના પ્રમોશન દરમિયાન અનુપમ ખેર હાઈલાઈટ રહે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ વર્ષ દરમિયાન લગાતાર હીટ ફિલ્મો આપી અનુપમ ખેર ખુબ ચર્ચાઓ માં આવ્યા છે ધ કશ્મીરી ફાઈનલમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હતી તો ઘણા.

લોકોએ અનુપમ ખેરના પાત્ર ને પસંદ નહોતુ કર્યું અને કશ્મીર માં હિન્દુ પંડીતો ને સપોર્ટ કરવા બદલ ટ્રોલ પણ કરતા જોવા મળ્યા હતા તાજેતરમાં એક જાહેર સ્ટેજ પર લોકોની વચ્ચે અનુપમ ખેર પોતાની આવનારી ફિલ્મ કનેક્ટ નું પ્રમોશન કરવા માટે આવેલા હતા જે દરમિયાન અનુપમ ખેરે.

બોલવાની ની શરૂઆત કરી એ વચ્ચે ક્રાઉડ માંથી એવો અચાનક અવાજ આવ્યો કે લોકો ચોકી ગયા કોઈ વ્યક્તિ જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો કે એ નલ્લે નીચે ઉતર આ શબ્દો કાને પડતાં અનુપમ ખેરે પોતાની નજરો ઘુમાવી તે વ્યક્તિ ને શોધવાનો પ્રયત્ન કર્યો અને હાથના ઈસારા થી.

પોતાની સિક્યુરિટી અને બાઉન્સર ને જાણ કરી હતી ત્યાર બાદ થોડી જ વાર માં અનુપમ ખેર લોકોની વચ્ચે થી કડક સિક્યુરિટી ની વચ્ચે ચાલ્યા ગયા હતા સોશિયલ મીડિયા પર આ ઘટના ખુબ જ વાયરલ થઈ હતી ને લોકો એ જણાવીને પ્રતિક્રિયા આપી રહ્યા હતા કે આ ઘટનામાં.

અનુપમ ખેરને ટ્રોલ કરનાર લોકો જવાબદાર છે અને ધ કશ્મીરી ફાઈલ ફિલ્મ આવ્યા બાદ અનુપમ ખેરની સિક્યુરિટી વધારી દેવામાં આવી જોઈએ એમ જણાવી યુઝરો પ્રતિક્રિયા આપી રહ્યા હતા વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો પોસ્ટ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *