હાલના સમયના અંદર ધોરણ 10 અને 12 ના વિધ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને કહેવામા આવી રહ્યું છે કે હાલના સમયના અંદર ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિજલ્ટની તારીખ સામે આવી ગઈ છે. હાલમાં વિધ્યાર્થીઓ પોતાના પરિણામને લઈને ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે.
હાલના સમયના અંદર વિવિધ સોશિયલ મીડિયાની અંદર પરિણામ ને લઈને તારીઊખ આપવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી સરકાર તરફથી પરિણામને લઈને કોઈ પણ પ્રકારની તારીખ સામે આવી નથી પરંતુ હાલમાં કહેવામા આવી રહ્યું છે કે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના પેપર ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
હવે પરીક્ષા પછી રિજલ્ટને લઈને કહેવામા આવી રહ્યું છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિજલ્ટ તારીખ 25 મે થી લઈને 5 જૂન સુધી આવી શકે છે. હાલમાં સરકાર તરફથી આની કોઈ પણ ઓફિશિયલ ખબર સામે આવી નથી પરંતુ હાલમાં કહેવામા આવી રહ્યું છે કે આ તારીખ દરમિયાન રિજલ્ટ જાહેર થઈ શકે છે.
હાલના સમયના અંદર બાળકોના રિજલ્ટને લઈને ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેના કારણે બાળકોમાં પણ ભારે ઉલ્લાસ જોવા મળે છે. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિજલ્ટ gseb.org વેબ સાઇટ પર લાઈવ જોઈ શકાશે. હાલના આધુનિક ટેકનૉલોજિ ના કારણે વેબ સાઇટ સિવાય વોટ્સએપ પર પણ રિજલ્ટ જોઈ શકાશે.
હાલમાં સામે આવેલી આ તારીખ માં રિજલ્ટ જાહેર થવાની પૂરેપુરી શક્યતા બતાવવામાં આવી રહી છે. કહેવામા આવે છે કે ધોરણ 10 અને 12 માં ભણતા વિધ્યાર્થીઓ માટે હાલમાં આ ખૂબ જ મોટા સમાચાર છે.