સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીના માથે બં!દૂક રાખીને એમને માર!વાની કોશિશ કરવામાં આવી છે પાકિસ્તાનમમાં લગાતાર માર!વાની સોમીને ધમ!કીઓ આવી રહી છે ફ્રી પ્રેસ જનરલને આપેલ ઇન્ટરવ્યૂમાં સોમીએ એવા એવા ખુલાસા કર્યા કે સાંભળવા વાળા પણ ખૌફ ખાઈ ગયા એમણે ઇન્ટરવ્યૂ દરમિયાન.
સોમીએ જણાવ્યું કે હવે તેઓ જે કામ કરી રહી છે તેનાથી પાકિસ્તાનના લોકોએ એટલા નારાજ થયા છે એમનો જીવ લેવાની કોશિશ કરી રહ્યા છે સોમીએ જણાવ્યું તેઓ ગે કોમ્યુનિટી ને બચાવવાની કોશિશ કરી રહી છે અને આ દરમિયાન તેમના પર હુ!મલો થયો સોમીએ જણાવ્યુંકે હું કામ જે કરવા જઈ રહી છું.
તેના કારણે પાકિસ્તાન મારા માટે ખતરનાક જગ્યા બની રહ્યું છે મને પાકિસ્તાનથી ઈમેલ દ્વારા માર!વાની બહુ ધમકીઓ મળી છે જેમાં મને કહેવામાં આવ્યું છેકે જયારે હું પાકિસ્તાન જઈશ ત્યારે મારે બહુ નુકશાન ભોગવવું પડશે ત્યાંના માણસોને એ વાતથી વાંધો છેકે કોઈ મહિલા આદર્શ બને મારા માથા પર એમણે બં!દૂક લગાવી દીધી કારણ કે હું એક પીડિતને છોડાવી રહી હતી.
સોમી અલીઅત્યારે અમેરિકા છે અને અત્યારે તે પાકિસ્તાન માટે કામ કરી રહી છે સોમીએ કેટલીયે બૉલીવુડ ફિલ્મોમાં કામ ર્ક્યું તેઓ સલમાન ખાન જોડે ઘણા વર્ષો સુધી સંબંધમાં રહી તેઓ સલમાનથી લગ્ન કરવા ભારત આવી હતી પરંતુ સલમાને એમનું દિલ તો!ડી દીધું એટલે તેઓ હંમેશા માટે બૉલીવુડ છોડીને અમેરિકામાં સ્થાયી થઈ ગઈ.