બોલીવુંડ એક્ટર સલમાન ખાનને મોતને ઘાટ ઉતારવાની ધ!મકી મળ્યા બાદ એમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે સલમાન ખાને હવે દોઢ કરોડની મોંઘી બુલેટ પ્રુફ કાર ખરીદી લીધી છે તેની એક ઝલક પણ સામે આવી છે બૉલીવુડ એક્ટર સલમાન ખાનના કરોડો ફેન્સ છે જ્યારથી એમને જાનથી મારવાની ધ!મકી આપવામાં આવી.
ત્યારથી ફેન્સ વચ્ચે પણ ખુબ હલચલ મચેલ છે ધમકી મળ્યા બાદ એક્ટર સલમાન ખાને પોતાની સુરક્ષા વધારી દીધી છે ગનનું લાયસન્સ મળ્યા બાદ એક્ટરે પોતાના માટે એક બુલે!ટપ્રુફ કાર પણ ખરીદી લીધી છે સલમાન ખાન સોમવારે પોતાની બુ!લેટપ્રુફ ગાડી સાથે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા વેબસાઈટ કારવાલા ડોટકોમની.
રિપોર્ટ મુજબ સલમાન ખાનની નવી કાર ટોયટા લોન્ડ ક્રુઝર છે જેની કિંમત લગભગ દોઢ કરોડ છે ટોયટાની બુ!લેટપ્રુફ ગાડી સાથે સલમાન ખાન સોમવારે એરપોર્ટ પર જોવા મળ્યા હતા એમનો આ વિડિઓ પણ વાયરલ થઈ રહ્યો છે સલમાન સાથે મોટી સંખ્યામાં સુરક્ષા જોવા મળી આમ તો સલમાન ખાસ કરીને સુરક્ષા વગર જ.
જોવા મળતા પરંતુ એમને જ્યારથી મોતને ઘાટ ઉતારવાની ધ!મકી મળી છે તેના બાદથી એમણે લગાતાર પોતાની સુરક્ષામાં વધારો કરી રહ્યા છે એરપોર્ટ પર શેરા સાથે બીજા અન્ય સુરક્ષાકર્મીઓ પણ જોવા મળ્યા હતા ફેન્સે વિડિઓ જોયા બાદ એમની કાર અને એમના સ્વાગની પ્રશંસા કરી હતી.