બોલીવુડ સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા સલમાન ખાન આજે પોતાનો 57મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે 27 ડીસેમ્બર 1965 માં જન્મેલા સલમાન કરોડો ફેન્સ ના દિલમાં રાજ કરે છે સલમાન ખાને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રૂપિયા 100 ની કમાણી થી શરુઆત કરી હતી આજે અરબોની સમ્પત્તિ ના સલમાન માલિક છે.
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે આજેપણ મુખ્ય અભિનેતા તરીકે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અંકબંધ છે દર્શકો સલમાન ને 65 વર્ષની ઉંમરે પણ મુખ્ય ભૂમિકામાં જોવા પસંદ કરે છે આજરોજ સલમાન ખાન નો બર્થડે સેલિબ્રેશન ફેન્સ કરી રહ્યા છે.
સલમાન ખાન ના ઘેર મોડી રાતથી જ ફેન્સ ની ખુબ મોટી બિડ જોવા મળી રહી છે સલમાન ખાન ના બંગલા બહાર ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સ્ટારો ડીરેક્ટરો અને પ્રોડ્યુસરો સલમાન ખાન ને શુભેચ્છાઓ આપવા આવી રહ્યા છે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના.
પણ કલાકારો મોટી સંખ્યામાં સલમાન ને શુભેચ્છાઓ પાઠવવા ઉમટી પડ્યા છે એ વચ્ચે એક સમયના સલમાન ખાનના કટ્ટર હરીફ દુશ્મન ગણાતા શાહરુખ ખાન પણ સલમાન ખાન ના ઘેર પહોંચ્યા હતા સલમાન ખાન શાહરુખ ખાન ને જોતા જ ભેટી પડ્યા હતા અને શાહરુખ નું સ્વાગત કર્યું હતું.
બંને ખુબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા ફેન્સ ની હજારો કેક સલમાન ખાન કાપી રહ્યા હતા સલમાન ખાન શાહરુખ સાથે હાલમાં ખુબ સારા સંબંધો ધરાવે છે ફિલ્મ કરણ અર્જુન બાદ સલમાન ખાન પહેલી વાર શાહરુખ ખાન ની આવનારી ફિલ્મ પઠાન માં કેમીયો રોલ અદા કરતા.
જોવા મળશે જેમાં કરણ અર્જુન ની જેમ એ પળો ને યાદ કરવા ફિલ્મ મેટ્રો સીન ક્રિએટ કરી રહ્યા છે જેમાં સલમાન ખાન મહેમાન કલાકાર તરીકે ફિલ્મ માં આવશે સલમાન ખાનના જન્મદિવસ પર કરોડો ચાહકો સોશિયલ મીડિયા પર એમની તસવીરો પર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે.